________________
ss
SSSSSS
STI
બંબ. :—
બેગડો
ચાંપસી
બારોટ ઃ—
=
બંબ :—
મહમદ :—
ચાંપસી
-
=
*
સહાયતા હું શું કરૂં? છું ટૂંક મારૂં કંઈ નથી, છે પૂર્વજોનું પુણ્ય, મારી ફરજ બાકી કંઈ નથી,
સંકુચિત વિચારોનું વમળ ઉત્પન્ન કરી સંસ્કારી જીવનમાં ઝેર ભેળવવાના યત્નો ન કરો ખાંન સાહેબ?
બરાબર છે, ખાંન, સોનાને જ્યારે પણ કસોટીએ ચઢાવો ત્યારે ખરૂં સોનું તે સોનું જ છે, આપણે ખરી રીતે વણિક કોમને આ રીતે ઓળખી શક્યા જ નથી, જ્યારે બંબનો અનુભવ એ તદ્દન સત્ય વસ્તુ છે, × પાક પરવર દિગારની પૂરી રહેમ નજર છે કે મારી સલનતમાં આવા “શાહ” સોદાગરો વસે છે,
૪ પવિત્ર પરમાત્મા
તમે ખરેખરા શાહ, હું કબૂલ કરૂં છું કે, એક શાહ વાણિયો ને બીજો “શાહ-બાદશાહ” (ખીમચંદને ભેટી પડે છે) ખીમચંદ શાહ? તમારા તરફથી આવેલ આ નજરાણું હું બંબ બારોટને ઇનામ તરીકે આપું છું, અને ખાંન તમને હુકમ કરૂં છું કે, તમે અપમાન મહાજનનું કૃર્યું છે, તેને માટે તમારે અત્યારે જ માફી માગવી,
(સાદુલખાંન, બાદશાહની આંખ ફરેલી જોતાં વિચારી બે ડગલાં આગળ આવે છે......ત્યાં...)
નામદાર માફી માંગવાની કંઈ જ જરૂરત નથી.
ભૂલેલા પ્રવાસીને, સીધો રસ્તો મળી જાય, તો તે ધારેલ સ્થળે પહોંચી જાય એમાં કાંઈ જ નવાઈ નથી, વળી ખાંન સાહેબ અને આપ અમારા શિરતાજ છો, અને આવી પડેલ કુદરતી આફતને પહોંચી વળવા એક બીજાના સહકારની સમ્પૂર્ણ રીતે જરૂરત છે, તો દરેક કાર્યને વેગ મળે, તથા પૂરી વ્યવસ્થા થાય એ જ મારી આપ સર્વેને નમ્ર પ્રાર્થના છે.
જરૂર, ચાંપસી મહેતા જેવા બુદ્ધિશાળી, ખીમચંદ શાહ જેવા પરોપકારી અને ઉદાર હૃદયના મહાજનો! તમારા દરેકે દરેક કાર્યમાં અમારો પૂરતો સાથ છે, તો બધી જ જવાબદારી હું તમને સોંપું છું.—અને એ રીતે—
આબરૂ કાયમ કરો, આ સ્વાર્થ ત્યાગી શાહની,
ઘરેઘર ઉજ્જવળ કરો કીર્તિ તમારી શાહની
નવખંડ પૃથ્વીમાં બધે, ગૌરવ વધ્યું છે શાહનું. જે વારસો ને વારસે, એ ખર્ચતાં ખૂટે નહિ પદ શાહનું, બોલો......જૈન શાસનકી......જય
જય, પરમાત્મા......મહાવીરકી જય
સમાપ્ત
====== [૮૦૪]
d