________________
(પ્રવેશ)
કાશીરામ :–
બંબ :–
કાશી :–
s
જ્યાં ચળ વિચળ છે હૃદય, ત્યાં શાન્તિ તને ક્યાંથી મળે, છે ઝેર વાવ્યું છે હાથથી, તો અમીફળ ક્યાંથી મળે. આત્માની નિર્બળતા આ રીતે સતાવવા પt. લાગી, મનની મલીનતા આ રીતે પોતાનો સ્વભાવ બતાવવા લાગી. ' હરિ : હરિ : હરિ : છે કસોટી આકરી, જે પંથમાં પદ પદ ભર્યા કાંટા, સંસારીઓના સ્વર્ગમાં, વિવેક વિણ કાંટા, પિતા માતા, ગુરુ ભ્રાતા, સ્વજન જન નિજ ભૂમિની સેવા કીધી ન નિર્મળ હૃદયથી, અસાર જીવન સાર, ત્યાં નિજ મોક્ષમાં કાંટા. કાર્યના ઉત્સાહની પ્રેરણાથી, અહીં સુધી તે આવી પહોચ્યો, હું ભૂલતો , ન હોઉં, તો નજર સમીપે દેખાતો સીમાડો અણહીલપુર પાટણનો જ છે છે. (વટેમાર્ગનું નીકળવું...તે જોઈ) ભાઈ...ઓ ભાઈ...સામે દેખાય છે તે છે કયું ગામ છે? જરા આઘા રહેજો બાપલા! તમારે કયે ) અણહીલપુરપાટણ, નગરશેઠ કાન્તિચંદને મળવું છે. તો જુઓ, બાપલા! પેલો પીપળો દેખાય છે. ત્યાંથી થોડાંક ડગલાં આગળ {S જશો ત્યાં ઉંચામાં ઉંચું જે ઘર દેખાય એ જ નગરશેઠનું ઘર, આમ તો હું તમોને થોડેક સુધી મૂકી જતે, પણ આજે મને થયું છે મોડું, એટલે લાચાર છે છું બાપલા? ભાઈ, તમે કોણ છો? અને ક્યાં જાઓ છો?
[ખભે હાથ મૂકવા જતાં] (ભડકી)એ આઘા રહેજો બાપલા, હું છું ચંડાળ અને મારે જવું છે મહાણ (મશાન). સમજ્યો? જન્મને કારણે જ માત્ર શુદ્ર ચંડાળ ગણાતા, સમાજની સેવાના વ્રતધારીયો મહાપુરુષોએ નિર્માણ કરેલ મર્યાદાનો, અમારામાં ક્યાં સુધીનો અતિરેક થયો છે કે જેને લીધે માનવ મટી દાનવ બન્યા, ને ભૂમિના રસકસ ગયા, વાદલ ગયાં, વર્ષા ગઈ, શશી સૂર્યનાં કિરણો ગયાં, જનની-જનક મર્યાદા મૂકી, બાળકો રાચી રહ્યા, બ્રહ્મત્વ ભૂલી વિપ્રવર, સહુ સ્વાર્થમાં મ્હાલી રહ્યા, છું કોણ? ને ક્યાં જાઉં છું? વિચાર જો એ કંઈ નથી. તો શૂન્ય આગળ એક જાતાં શૂન્ય બાકી કંઈ નથી.
૦
બંબ :–
કાશી :–
બંબ :