________________
577 SSSSS S
ZZZ Z IS II, I
મ. બેગડો :
સાં. ખાંન
ચાં. મહેતા ઃ—
ચાં. મહેતા
ખાંન :~
બારોટ :
:
-:
ખાંન :~
મ. બેગડો :
બંબ :—
-
ચાંપસી મહેતા? તમારી અરજ મને કબૂલ છે અને ઇચ્છું છું કે પાક પરવર
દીગાર તમને તમારા કામમાં કામીયાબ કરે.
આપનો અત્યંત આભાર ? હવે અમે રજા લઈશું.
બહુ જ ખુશીથી.
[બાદશાહ. અને ખાંન બેસે છે, મહાજન વગેરે સર્વનું જવું...જતાં...જતાં] — બારોટ? હજુ પણ ખાંન સાહેબનો રોષ એનો એ જ છે, બીજી તરફ પૂરા આઠ માસની જવાબદારી આપણે શિરે છે. તમે એક કામ કરો, વારે અહીંથી અણહીલપુર પાટણ અમારા મહાજનની ટીપ લઈ ઉપડો, તે દરમિયાન આવતીકાલનો આખો દિવસ ચાંપાનેરનું કામકાજ પતાવી, પાંચ-છ દિવસે અહીંનું મહાજન ત્યાં આવી પહોંચશે. તમે જરાપણ ગભરાશો નહીં. સર્વ બાજી ગોઠવીને પછી હામે આવવું. બોલવા કરતાં બને તે કરીને બતલાવવું.
バウワウ・バウ
જરૂર, જરૂર બાપુ! સીધાવો.....(સર્વનું જવું)
મૂરખ ઘમંડના પુતળાં, એટલું પણ નથી સમજતા કે અત્યારે દુનિયા કયા માર્ગે ચાલી રહી છે, જહાંપનાહ? હું નથી માની શકતો કે માત્ર એક જ માસમાં તો શું? પણ છ માસમાં પણ આ લોકોનું ધારેલું કાર્ય સિદ્ધ થાય.
હોંશથી જાશે બધા અપમાન-અધિકારી થશે, સળગી રહ્યું ચોપાસ ત્યારે કોણ તેમાં ઉગરશે,
વટ જશે હિમ્મત જશે ને ટેક પણ ખૂટી જશે. બક્કાલોની બે આબરૂ બે શબ્દ જાતાં થઈ જશે.
જરૂર, જરૂર—પહેરે કપડે ભર દરિયામાં ઝંપલાવી, જો તરતાં ન આવડતું હોય, તો ડૂબી મરવું કમોતે મરવું. એ જ મૂરખાઓ માટે મુકદ્દરનો (ભાગ્યનો) કાનુન છે, એ જ આખરી ફેંસલો છે.
જહાંપનાહ : સાંભળીશું આપણે, જોવું હવે બાકી રહ્યું,
હસશે જગતને આપણે, એ લોકને રડવું રહ્યું, [બન્ને જાય છે]
પ્રવેશ-પ
સ્થળ-અણહીલપુર પાટણનો સીમાડો
(અંદરથી સ્વગત) હરેરામ! હરેરામ! રામરામ? હરે, હરે હરે કૃષ્ણ? હરે કૃષ્ણ? કૃષ્ણ કૃષ્ણ? હરે હરે.
asasasas [98] sasasasasa
1/
=== === > > > > 3> <> <> <> <> <>