________________
બંબ :--
બેગડો
બંબ :–
મારા નામદાર ! કેવળ કોધના આવેશમાં, સન ફેરમાં સમસ્ત વણિક કામને તમે નાક નિદી રહ્યા છો. જરા મનથી વિચાર કરો, એ દ્ધિનો -- ૧ કરો તો સાફ સમજાશે કે પ્રાણીમાત્ર પર દયાભાવ રાખનાર ૨ વાવ નો છે જુદા જ વાણિયા છે, આ તો શુદ્ધ અહિસા ધમ વાણિયા છે. જા નિ જીવન ગાળનારા, દેશના સાચા સપૂતો છે, તે ઉપરાન્ત આ તમા વ = . વિલાસને નિભાવનારા, રાજ્યના ખજાનાના સાચા રક્ષનાર, હિંસાના પત વિરોધી, તપ-ત્યાગ અને ધર્મના સાચા ઉપારસ, બુદ્ધિબળ અને અસ: માં ધર્મના પરમપાલક, સંપના સર્જનાર એ જ સાચા વણકો છે. એટલે? શું, એ ધૂર્ત વિદ્યાવિશારદ વાણિયાઓમાં દુનિયાને જીવાડવાની શકિત છે? પોતે જ જે ડૂબી રહ્યા, તે અન્યને શું તારશે, હારા ગણે છે તે જ, આખર તને પણ ધિક્કારશે, ઉંડા કુવામાં દોર બાંધી ઉપરથી તે કાપશે, ત્યારે જ મારા શબ્દ તું, પસ્તાઈ ને સંભારશે. ભૂલો છો મારા નામદાર! સમય સમયનું કામ કરે જ જાય છે, ગુજરાતમાં
જ્યારે સંવત તેરસો પંદરથી (૧૩૧૫ થી ૧૩૧૭) ત્રણ વર્ષનો ભયંકર દુષ્કાળ | પડ્યો હતો, ત્યારે કચ્છના મહાદયાળુ વાણિયા જગડુશાહે જ સમસ્ત ગુજરાતને , જીવાડ્યું હતું. ગુજરાતના ખૂણે ખૂણે કંગાલ-નિઃસહાય અશક્ત-રાંગી- તો મધ્યમવર્ગ તેમજ દરેક માણસને તેમણે આખા એક વર્ષનું અનાજ મફત પૂરું પાડ્યું હતું. તેમજ સિંઘ કાશી વગેરે દેશોમાં અનાજ પૂરું પાડ્યું હતું. ઠેર ઠેર દાનશાળાઓ ખોલી નાંખી હતી, કશા પણ ભેદભાવ વિના દેશના લાખો માણસોને મૃત્યુના મુખમાં હોમાતા બચાવી લીધા હતા. અને તેથી જ તે “જગતના પાલનહાર' તરીકે ઓળખાયો. તેમજ આજે , પણ આગળ વધીને કહું તો હજુપણ ગુજરાતની પવિત્ર ધરતી પર એવા ચીથરેહાલ બકાલશાહ સોદાગરો વસે છે કે જેઓ આખા ગુજરાતને, ચાર-છ માસ નહીં પણ એક વર્ષ સુધી મફત જમાડી શકે એમ છે.
ઉદાર આડંબર રહિત, પડ્યા છે કાંઈ મહાજનો, છે દેશના સાચા ઉપાસક, એજ મોટા મહાજનો, વિશ્વને ડોલાવનારા, એજ સાચા મહાજનો,
છો આપ કેવલ બાદશાહ, છે શાહ સાચા મહાજનો. મૂર્ખ ઘમંડી. તું કોની સામે વાત કરી રહ્યો છે? એનું તને કંઇ ભાન છે? પોતાની હેસિયત ભૂલી નાનાં મોએ મોટી વાત કરતાં, એ વાતનો અંજામ કેવો ભયાનક આવશે એનું તને ભાન છે?
ખાંન :––