________________
s
સાદુલ :—
ચાં. મહેતા
બંબબારોટ :
સાદુલ :—
ચાંપસી
બંબ :—
ચાંપસી ઃ—
સોભાગ
:
:
બધા :—
સોભાગ
સાદુલ :—
·--
-
સુરે
== T હેક કરે છે મ (કટાક્ષથી) ઓહો! ત્યારે તો આપ બહુ જ મહત્વના કાર્યમાં રોકાઈ ગયા હતા, બરાબર છે. મહેનત પણ બહુ જ પહોંચી હશે. આપની તબિયત તો મઝામાં છે ને ? હાજી, સર્વ રીતે માલિકની દયા છે.
[સાદુલખાંન, બેસવા માટે ઇશારત કરે છે, મહેતાનું આસન પર બેસવા જવું...ત્યાં બંબ બારોટનું આવવું. ચાંપસી મહેતાને જોઈ...]
ઘણી ખમ્મા! (૨) નગરશેઠ! રાજરત્ન, ગુણશિરોમણી શાહ-બાદશાહ દરબારમાં ભલે પધાર્યા, ઘણી ખમ્મા. (૨)
(ગુસ્સાથી) બારોટ, આવો ભલે આવ્યા. પણ ખુશામતની કંઈક હદ રાખો, વિચારીને બોલતાં શીખો,
સમયસર વાક્ય જે વદતા, નથી તે મૂર્ખમાં ઠરતા,
બની પંડિત કરે ચર્ચા, તે આખર ખાય છે ખત્તા.
માઠું ન લગાડશો ખાંનસાહેબ! એ તો એમનો સ્વભાવ છે.
અમે દેવીપુત્ર, વિનોદમાં પણ અસત્ય ન કહીએ, સારાસારનો વિચાર કરી, સાહસમાં પણ સાચું જ કહીએ.
બારોટ?
જ્યારે સમય પલટાય, ત્યાં સર્વસ્વ કંઇ ઉલટું થતું, વહાલાં બને વૈરી, વળી સહુ સ્નેહનું ગૌરવ જતું, નીતિ અનીતિના નિયમ, સહુ સ્વાર્થમાં હોમાય છે, જ્યારે પડે સંકટ શિરે, ત્યારે જગત સમજાય છે.
(સ્વગત) ખાંનસાહેબ, રોષે ભરાતા હોય એમ જણાય છે. (મહાજન પ્રત્યે) મહાજનો! હવે આપણે રજા લઈશું?
હા,
નામવર ખાંસાહેબ! હવે અમે જઈએ?
ખુશીથી પધારો મહાજનો! (બારોટ પ્રત્યે) બારોટ? તમે પણ જઈ શકો છો. [ચાંપસીમહેતા, બંબ બારોટ, મહાજનો સર્વ જાય છે]
મૂર્ખ, ખુશામતખોર! મારી હાજરીમાં એક વાણિયાની આટલી બધી પ્રશંસા? અમારી મહેરબાની મીઠી નજરથી જીવવું અને વખાણ બીજાનાં કરવાં? ઠીક છે ઠીક. એનો પણ રસ્તો કરવો પડશે.
અંજામ જોવા ઝેરનો, જે અખતરો કરવા જશે, ઇન્સાફ એનો એજ, કે નુકશાન પોતાને થશે. [ ૭૮૬ ]
(જાય છે)
75232 32 32 32 32
- ST
小鳥