SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ CAST: . Dist આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત સ્વાશ્રયી સ્વરૂધ્ધ સોપાનની પ્રસ્તાવના ક 2 . AAAAAAcરમાં વિ. સં. ૨૦૧૭ ઇ.સત્ ૨૦૦૦ નવુ વીતરી : બપા સો પરમUTI “આત્મા એ જ પરમાત્મા છે. આવું વાક્ય શિક્ષિત જૈનો ઘણી વાર ઉચ્ચારે છે. આત્મા એ જ પરમાત્મા છે એમ પS કહે છે ત્યારે શું આત્માની બીજી અવસ્થા છે ખરી? એવો પ્રશ્ન સહેજે થાય. એના જવાબમાં જૈન શાસ્ત્રકારોએ આત્મકલ્યાણના ચિંતનમાં ઉપયોગી થઈ પડે તેવી ત્રણ 5 અવસ્થા બતાવી છે. તેનાં નામો અનુક્રમે ૧. બહિરાત્મા ૨. અંતરાત્મા અને ૩. પરમાત્મા છે. આ ત્રણેય અવસ્થા સમજવા માટે પૂર્વની ભૂમિકા જાણવા મળે તો આ બાબત સમજવામાં અત્યન્ત ઉપયોગી થઈ પડે. ધર્માત્મા શ્રી રમણિકભાઈએ આત્માની ત્રણેય અવસ્થા અને ચૌદ ગુણસ્થાનક ઉપર બે શબ્દ લખી આપવા વિનંતી કરી. પણ મારું સ્વાસ્થ અત્યારે અસ્વસ્થ હોવાથી માનસિક પરિશ્રમજન્ય કોઈ પણ કામ થઈ શકે એવી સ્થિતિ ન હોવાથી શું કરવું? એ મુંઝવણ થઈ છેવટે રમણિકભાઈની ભક્તિ-લાગણી એવી હતી કે મારા મને નમતું જોખ્યું અને આજે ટૂંકાણમાં દિગ્દર્શન પૂરતું લખાવું છું. ચૌદ ગુણસ્થાનક એક એવો ગંભીર વિષય છે કે આની ઉપર ઘણું લખી શકાય પણ અહીંયા તો ગાગરમાં સાગર શમાવવા જેવી વાત છે અને તેટલી જ અહીં કરવાની છે. દાદરમાં જેમ પગથિયા હોય છે અને પગથિયાના ઉલ્લંઘન દ્વારા ઉપરના મજલા AL CAL C - :
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy