________________
I
!
5
:
::
.
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
ARABICAN
વિજ્ય યશોદેવસૂરિ-યશોજજવલ
ગીરવગાથાની પ્રસ્તાવના
LROL
વિ. સં. ૨૦૧૨
ઇ.સ
૧૯૯૬
'
:
O
મારા બે શબ્દો)
V
2.
N
AR
NI
એક વખતની વાત છે. મારા ધર્મસ્નેહી શિક્ષિત મિત્રો બેઠા હતા. તેમણે કહ્યું કે આપનો અભિનંદન ગ્રંથ પ્રગટ થાય એવી અમારી તીવ્ર ઇચ્છા છે અને તત્કાલ એ શક્ય ન હોય તો આપના જીવન-કવનને લગતી થોડી વિગતો સાથેની એકાદ પુસ્તિકા પણ પ્રગટ થાય તેવી અનિવાર્ય જરૂરિયાત છે. કેમકે હવે આપ નાનકડા સર્કલના નથી રહ્યા, પણ જાહેરના બની ગયા છો. આપના નિમિત્તે આપને લગતા પ્રસંગો ઉજવવાની ઘટના ક્યારેક ઊભી થતી રહે છે. એમાં છેલ્લા પ્રસંગોની વાત કરીએ તો ગુજરાતના ગવર્નરની હાજરીમાં પાલીતાણાની પ્રજા તરફથી સન્માન કરવામાં આવ્યું ત્યારે જે બોલનારા હતા તે લોકોને આ
આપના જીવનની ઘટના વિષે વિશેષ જાણકારી ન હતી એટલે તેઓ આપના જીવન-કવનની ) ૮ માહિતી માંગતા રહેલા ત્યારે અમને થયું કે હવે આપના જીવનની જાણકારી પ્રજાને થવી જ S જોઈએ. એ વખતે પ્રશ્ન એ ઊભો થયો કે જીવનની ઘટના આલેખન કરનાર કોઈ સારો SS
લેખક તૈયાર હોવો જોઈએ, જે સમયે મેળવી ચિંતન-મનન કરી તટસ્થ રીતે બનેલી ઘટનાઓને રજૂ કરી શકે. જો કે એ વખતે યોગ્ય લેખક મેળવવાનું કાર્ય બહુ મુશ્કેલ હતું ? એમ સૌને લાગ્યું. તો શું કરવું? ચર્ચા-વિચારણાને અંતે નક્કી કર્યું કે તત્કાલ યોગ્ય લેખક મળવો મુશ્કેલ છે. મળે તો ક્યારે લખી શકે ને આ કામ પાર પાડે તે આજના સંયોગોમાં મુશ્કેલ છે. છેવટે નક્કી કર્યું કે દૈનિક, સાપ્તાહિક અને માસિકોમાં જે જે પ્રસંગો છપાયા હોય તે પ્રસંગોને વ્યવસ્થિત લખાવરાવી તેનું જ મુદ્રણ કરાવી લેવું જોઈએ. જેથી બનેલી
જ તે