________________
PSS*XSXSXSXSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS છે અભિષેક પૂરો થયા પછી રજનીભાઈ તથા શાંતિભાઈ જૈન સાહિત્યમંદિરમાં જ્યારે મલ્યા છે છે ત્યારે આહ્વાહનની ક્રિયા જોઇને ખુશીપો-આનંદ થએલો તે વ્યક્ત કર્યો અને કહ્યું કે અભિષેકની છે જે ક્રિયાનો આટલો બધો પ્રભાવ જોવા મળશે એવી કલ્પના પણ ન હતી. તેમાંય ક્રિયા કરતાં કરતાં જ
જ પરિણામ દેખાય એવું તો જવલ્લે જ બને પણ ખરેખર! આ મહાન ભૂમિ ઉપરના પવિત્ર ધામમાં છે છે એક નાનકડો ચમત્કાર સર્જાઈ ગયો. આ પ્રસંગથી રજનીભાઈને અભિષેક ઉપર એકદમ શ્રદ્ધા છે છે બેસી ગઈ. બીજી વખત પણ સારી રીતે અભિષેક કરાવવાનું નક્કી કર્યું, એનું જ પરિણામ એટલે જ છે) થએલો મહાઅભિષેક પ્રથમ અભિષેકના મુખ્ય પ્રેરણાદાતા આપણા જૈન સમાજના શ્રદ્ધેય મુનિરાજ છે
શ્રી જંબૂવિજયજી હતા. એમને જ આ અંગે ઘણું ઉમદા અને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. સહુની @ નિશ્રામાં આ આયોજન થયું હતું. $ ઉપરની વાતને ટેકો આપતી નોંધ મુંબઇથી નીકળતા સન્ ૧૯૯૦, ૨૬મી ડિસેમ્બર, બુધવારે
‘સમકાલીન' પત્રમાં નીચે મુજબ પ્રગટ થઈ હતી. જ “શત્રુંજયના ઐતિહાસિક અભિષેક પાછળ એક જ વ્યક્તિની ભવ્ય ભાવના કામ કરી ગઇ. જ જ એ શ્રાવક એટલે સ્વ. રજનીભાઈ દેવડી. ૧૯૮૬ની સાલમાં ગુજરાત જયારે વિષમ દુષ્કાળમાં છે છે સપડાયું હતું ત્યારે આ સંકટ ટળી જાય એવી શુભ ભાવનાથી આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજ રે
આદિની નિશ્રામાં આદીશ્વર દાદાના અભિષેકનું આયોજન કરાયું હતું. એ વખતે અભિષેકનો આનંદ છે છે એટલો પ્રચંડ થયો હતો કે રજનીભાઇએ ત્યારે જ સંકલ્પ કર્યો કે એક વખત આખા ગિરિરાજનો 9 અઢાર અભિષેક કરવો.”
UF**KKAAKKAAKKAASAASAASASAS$$$$$$$$$OSSI
* બીજી આવૃત્તિ અંગે કંઇક
આ પુસ્તક વિ. સં. ૨૦૪૭ માં પ્રસિદ્ધ થયા બાદ ઝડપથી તેની નકલો ખપી ગઈ અને છે) તેની માગણીઓ ચાલુ રહી. આ બીજી આવૃત્તિ જલદી છપાવવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં પ્રેસમાં 9 ) ઊભી થએલી મુશ્કેલીના લીધે ઘણાં સમય સુધી આ કામ મુલતવી રહ્યું તેથી વિલંબ થયો છે. છૂટ્ટ જ આ આવૃત્તિમાં શત્રુંજય તીર્થ અંગેની કેટલીક વિશિષ્ટ બાબતો અને અન્તમાં મારા કેટલાક છે. સામાન્ય વિચારો દર્શાવ્યા છે. છે આ પુસ્તિકા છપાવવામાં શાસ્ત્ર અને ઇતિહાસ વિરુદ્ધ તથા અન્ય કંઇપણ અનુચિત લખાયું જે હોય તો તે અંગે ક્ષમા માગી લઉં છું. જાણકાર વાચકો ક્ષતિઓ અંગે ધ્યાન ખેચશે તો તેમનો છે આભારી બનીશ.
E
9%8888888888888 [ ૭૦૪ ] ??????????*23