________________
FASSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSfi જ છે. જૈન સાધુઓ પ્રત્યે ખૂબ સદ્ભાવ ધરાવે છે, એમનો ત્રણ ત્રણ વરસ થયા આગ્રહ છે જે છું અને હવે થાકીને લખે છે કે મને કંઈ નહિ તો છેવટે ચાર લીટી પણ જે રીતે લખી શકો છે છે તે રીતે લખી આપો. પણ સખેદ લખું છું કે એક યા બીજા કારણે હું એ કાર્ય હાથ પર & @ લઈ શક્યો નહિ. હાલમાં તેમના તરફથી પુનઃ કંઇક લખી આપવા પ્રબળ ઉઘરાણી આવી, છું એટલે મારા મનને તૈયાર કરવું પડ્યું. મારા કાર્યનો રીતસર ન્યાય આપવા માટે મને જ જ્યારે ) 9 સમય મળી શકતો ન હોય ત્યારે, બીજાના કાર્ય માટે કઈ રીતે ઉદાર બની શકું? છતાં ત્રણ છે
ત્રણ વરસથી જેની પ્રેસ કોપી મારી પાસે પડી રહી, જેમણે અખૂટ ધીરજ રાખી, ત્યારે થયું @ છું કે મારે યથોચિત કંઈક લખી આપવું જ જોઈએ. યદ્યપિ રત્નો અને તેની સાથે સંબંધ ધરાવતી # છે. અનેક બાબતોનો પરિચય તો આ પુસ્તકમાં આપ્યો છે એટલે એ વિષય ઉપર વિશેષ પુનરાવૃત્તિ છે. નહિ કરું. કંઈક પૂર્તિરૂપ બને એવી છૂટી છવાઈ નોંધો રજૂ કરૂં છું.
રનોના ઇતિહાસ માટે લેખકે વૈદિક કાળને યાદ કર્યો છે, પણ એ તો બહુ જ ટૂંકો ગાળો છે. ઋગ્વદના કાળથી ભૂતકાળમાં અબજોના અબજો વરસ ચાલ્યા જઈએ ત્યારે, આ જી. કાળની દૃષ્ટિએ જેને આદિકાળ કહી શકીએ, ત્યારે આ દેશના પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજાએ ઉત્તર ભારતમાં આવેલા અષ્ટાપદ પર્વત ઉપર ભાવિમાં થનારા ૨૪ તીર્થકરોના દેહમાન પ્રમાણ ૪ ૨૪ મૂર્તિઓ ( જિન મંદિર બંધાવી) રત્નની બનાવીને સ્થાપિત કરી હતી. આ મૂર્તિઓ સાત હાથથી લઈને બે હજાર હાથ જેવડી ગંજાવર કયા પ્રમાણ હતી. એ કાળમાં માણસો બે હજાર હાથ જેવડી કાયા માનવાળા પણ થયા હતા. જો કે આજે આપણી સીમિત બુદ્ધિની દષ્ટિએ જ જોઈએ તો આ વાત ગળે ન ઉતરે!
જૈન ધર્મમાં સિદ્ધચક્ર નામનું (માન્ટિક ક્ષેત્રનો) સુવિખ્યાત યત્ર છે. આ યત્રના કેન્દ્રમાં છે અરિહંત અને ચાર દિશામાં ચાર-સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પાંચ વ્યકિતઓનાં 9 નમસ્કાર કરવા પૂર્વકનાં નામો જેને પાંચ પરમેષ્ઠીઓ તરીકે ઓળખાવાય છે. ચારે દિશાનાં ) 9) ચાર પરમેષ્ઠીના વચગાળે દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ આ ચાર બીજા આરાધ્ય નામો મૂકાય છે. ) $એમ આ યત્રમાં નવપદો (સ્થાનો) હોવાથી સિદ્ધચક્ર યત્રનું બીજું નામ આ નવપદ યત્ર . રુ પણ છે. આ સિદ્ધયત્ર ગણાય છે. આ યંત્રનું પૂજન અસંખ્ય યુગોથી થતું આવ્યું છે. આ છે પૂજનમાં નવે પદોનું રત્નોથી પૂજન કરવાનું કહ્યું છે. ત્યાં રત્નોનાં નામો નોંધ્યા છે એટલે પૃથ્વી પર રત્નનું અસ્તિત્વ અસંખ્ય યુગો પહેલા પણ હતું.
રત્નોમાં હીરા, માણેક, પન્ના, નીલમ, મોતી વગેરે નામો જણાવ્યાં છે. દેવલોકની દષ્ટિએ વિચારીએ તો સ્વર્ગલોક અને પાતાલલોકનાં વિમાનો વિવિધ પ્રકારનાં રનોનાં જ શું હોય છે. વિમાનનું રાચરચીલું બધું રત્નમય હોય છે. @ જ્યોતિષચન્દ્રની દષ્ટિએ વિચારીએ તો સૂર્ય-ચન્દ્રાદિ ગ્રહો અનાદિ અનંતકાળ પર્વતના છે. જે છે. આ બધા ગ્રહોની પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવવા માટે નવગ્રહોનું પૂજન બતાવ્યું છે. એમાં છે.