________________
હું જોતાં ચિત્રકળાના વિકાસ માટે, ગ્રન્થની સર્વાગ સુંદરતા માટે અને પ્રસ્તુત વિષયનો શીધ્રબોધ થવા એ તે માટે આર્થિક દૃષ્ટિ ન રાખતાં તેના અભ્યાસીઓ તેના પ્રત્યે કેટલું ભારી સન્માન અને હાર્દિક પ્રેમ BE ધરાવતા હશે ત્યારે આવાં ચિત્રો પાછળ આટલી કાળજી અને ખંતપૂર્વક જહેમત ઉઠાવી હશે! તેનો જ ખ્યાલ સુંદર ચિત્રો સન્મુખ રાખતાં સાક્ષાત્કાર સ્વરૂપે પ્રગટી નીકળે છે.
સેંકડો વર્ષ જૂના સોનેરી રૂપેરી કે પંચરંગી ચિત્રો જાણે તાજેતરમાં જ આલેખાએલાં હોય - એમ આંખે ઉડીને વળગે તેવાં બેનમૂન હોય છે. છે અને જૈન સંપ્રદાયમાં જ સર્વોત્તમ ગણાતી પ્રાધાન્યપદ ભોગવી રહેલી, ખૂબ જ પ્રાચીનતાથી - ચાલી આવતી એ ચિત્રપદ્ધતિ ખૂબ જ આવકારદાયક છે. કારણકે ગ્રન્થના પ્રસ્તુત વાડમય ક વિષયની સાથે સાથે જ ચિત્રકલા કેવો તાલ મેળવે છે તે દર્શાવવા માટે નજરોદ્દીપન કરે તેવાં તે છે તે વિષયને અનુસંગત ચિત્રો (તેમજ યત્રાકૃતિઓ) આપવામાં આવતા હોવાથી પ્રસ્તુત વિષયનો - સુગમ કે દુર્ગમ બોધનો સચોટ ખ્યાલ હૃદય સમક્ષ ખડો થાય છે અને સત્ય વસ્તુસ્થિતિનું
શીવ્રતયા ભાન ઉત્પન્ન કરાવે છે, જેથી મગજ ઉપર અંકાએલો એ ભાવ લાંબાકાળ પર્યન્ત આ ભુસાતો નથી.
ખરેખર! માનવપ્રકૃતિનો સ્વાભાવિક નિયમ છે કે કોઈ કોઈ વિષયનો કોઈ કોઈ છે છે. અભ્યાસીઓને અને અધ્યાપકોને જ્યારે સત્ય છંદ કે શોખ જાગે છે ત્યારે તેઓ તે તે સાહિત્યને એ એ અંગે જેટલું જેટલું સાધન છે જે દૃષ્ટિએ આવશ્યક ગણાતું હોય તે તે સર્વ સાધનને ગમે તેવા તે - સંયોગોમાં પણ મેળવીને તે વસ્તુને સર્વાંગસુંદર બનાવવાની અને વધુને વધુ સરલોપયોગી થાય છે - તેવી રીતે રચના કરવાની એક પ્રકારની પ્રશસ્ય આંતરિક તમન્ના જાગે છે, ખરેખર આ સંગ્રહણી માટે તો તેમજ બનતું આવ્યું છે અને અત્યારે પણ એવું જ બની રહ્યું છે.
જૈન મૂર્તિપૂજક સંપ્રદાયમાં ચિત્રકલાનું સ્થાન :| સર્વતોમુખી જૈનસાહિત્ય સર્જનોમાં શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સંપ્રદાયે લેખનકળા સાથે નમુનેદાર ચિત્રકળાની ખર્ચભરી વિકાસન પદ્ધતિ જેટલી વિશદ અને વિપુલ પ્રમાણમાં અપનાવી
છે, તેટલી દિગંબરાદિક અન્ય જૈન સંપ્રદાય કે ઇતરમાર્ગી સમાજે નથી જ અપનાવી. : જૈન સંસ્કૃતિ, બૌદ્ધસંસ્કૃતિ કે વૈદિકસંસ્કૃતિગત સાહિત્યસર્જનોની પ્રાચીન ભારતીય ચિત્રકલામાં - જૈનાશ્રિત ચિત્રકલાએ પોતાનું અજોડ રીતે અતિ ગૌરવતાભર્યું ઝળકતું સ્થાન જે પ્રાપ્ત કર્યું છે, તેનું
કારણ લેખનકળા સાથે સાથે જ ચિત્રકલાના વિષયનું આવિષ્કરણ એ જ્યારે મુખ્ય હતું ત્યારે | વિશ્વતોમુખી જૈન શ્રમણ સંસ્કૃતિએ બેનમૂન અને અપૂર્વ સોંદર્યસમ્પન્ન શાસ્ત્રોક્ત ચિત્રકલાનું સર્જન : ક કર્યું, જ્યારે તેના સંરક્ષક, ઉદ્ધારક અને આશ્રયદાતા તરીકે જૈનોએ અગ્રભાગ ભજવ્યો હતો, અને તે કે તેવું સર્વોચ્ચસ્થાન ઝડપી લેવા ભારતીય ચિત્રકલા પાછળ બુદ્ધિપૂર્વક સૂક્ષ્મક્ષિકાનો તેમજ છૂટથી કે
તન-મન અને ધનનો ખૂબ જ સદુપયોગ કર્યો હતો, અને એથી જ અત્યારે દરેક રીતે જૈન સંસ્કૃતિનો છે છેસાહિત્ય કલા અને વિજ્ઞાન વિષયક ફાળો આર્યસંસ્કૃતિના સાર્વભૌમીય વિકાસમાં સર્વોત્તમ અને તે