________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
AFAR
ગણધરવાદ વિષયાયીળી પ્રસ્તાવના – પ્રવાકારે
AREARS
વિ. સં. ૨૦૩૬
ઇ.સત્ ૧૯૮૦
ARVAR AREA, {K{
KSLANKI 2H
.
...
૮
મારી વાત
ઘણાં વરસો અગાઉ ઉદ્ભવેલો, વિચાર, વરસોનાં વહાણાં વીત્યા બાદ પણ જ્યારે - સાકાર બને ત્યારે સંતોષ અને આનંદની મીઠી અનુભૂતિ અનુભવાય તે સ્વાભાવિક છે. છે. આમ તો આ કાર્ય સામાન્ય છતાં એની જરૂરિયાતની દષ્ટિએ નવોદિત વક્તાઓને આ આ કાર્ય જરૂર કંઈક વિશેષ લાગશે અને સહુને ગમશે.
આ પ્રતિ સંગ્રહમાં મુખ્યત્વે ત્રણ બાબતો છાપવામાં આવી છે. ૧. પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ બ્રાહ્મણનો આત્મસંવાદ (ગણધરવાદ) ૨. શ્રી મહાવીર જન્મ વાંચન વિવેચિકા ૩. કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) પ્રભા
૧. પ્રથમ ગણધરવાદ :–પ્રથમ બાબત અહીંઆ ત્રણ પ્રકારે રજૂ કરી છે. - ખેમશાહી (કલ્પસૂત્રનું) ગુજરાતી ભાષાંતરના પ્રથમ ગણધરવાદનું ત્રીસેક વર્ષ ઉપર કરેલું સંસ્કૃતમાં રૂપાંતર. કેવળ સંસ્કૃત ભાષામાં જ આપેલો વાદ. વિદ્વાનો માટે પેજ ૧ થી ૮.
જેઓ સંસ્કૃતમાં અર્થ કરી શકે તેમ ન હોય તેઓ માટે સંસ્કૃત અને તેનું ગુજરાતી ભાષાંતર પેજ ૯ થી ૨૮.
સંસ્કૃત પણ બોલવું ન ફાવે તેવી વ્યક્તિઓ (જેમને મુંબઈ જેવા શહેરમાં ફરજિયાત
SARARARARA