________________
બીજી વાદમાલામાં વસ્તુલક્ષણ, સામાન્ય, વિશેષ, ઈન્દ્રિય અતિરિક શકિત અને અદષ્ટ વિ છે. આ બાબતના છ વાદો છે.
નિયાયિકો વગેરે વિદ્વાનો જાતિને વ્યકિતથી અત્યન્ન ભિન્ન માને છે. બૌદ્ધો જાતિને છે. જ અન્યવ્યાવૃત્તિરૂપ માને છે, જ્યારે જૈનો જાતિને ભિનાભિન માને છે. અર્થાત્ અમુક અપેક્ષાએ ન ભિન્ન અને અમુક અપેક્ષાએ અભિન. તેથી અહીં સર્વથા ભિન્ન કે સર્વથા અભિન્ન માનનારા દર્શનોના મતનું ખંડન કર્યું છે.
નિયાયિકો વિશેષને નિત્યદ્રવ્યમાં રહેવાવાળી એક અલગ સત્તાને સ્વીકારતા નથી. એ આ અંગેની ચર્ચા આ વાદવિવાદમાં કરી છે.
સાંખ્યો પાણી, પાદ, ઉપસ્થ આદિને કર્મેન્દ્રિય તરીકે માને છે. જૈન દર્શન એ વાતને આ પ્રમાણ ગણતું ન હોવાથી તે કહે છે કે આત્મામાં જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રકૃષ્ટ ઉપકારક હોય તેને જ છે ઇન્દ્રિય કહેવાય છે. વળી જ્ઞાન થવામાં માત્ર ત્વચા અને મનના સંયોગને જ કેટલાક કારણ છે. છે. માને છે. જૈનદર્શન એ રીતે માનતું ન હોવાથી તેનું અહીં ખંડન કર્યું છે. કે જૈન દષ્ટિએ ઇન્દ્રિયો બે પ્રકારે છે. એક દ્રવ્યેન્દ્રિય અને બીજી ભાવેન્દ્રિય. પાછા એમાં છે હું બે ભેદ છે. નિવૃત્તિ અને ઉપકરણ. પાછા એના પણ બાહ્ય અને અભ્યત્તર ભેદો છે. તો આમાં છે તે ભેદો બતાવી ચર્ચા કરી તેની સાબિતી કરી છે.
શકિત એ દ્રવ્ય, ગુણ, કર્મ આદિથી એક અલગ સ્વતંત્ર પદાર્થ છે એમ જણાવીને પ્રાચીન છે અને નવ્ય નિયાયિકના મતોની આલોચના કરી અનેક પ્રમાણો ઉપસ્થિત કરી શકિત એક અલગ છે છે. પદાર્થ છે તેની સવિસ્તર ચર્ચા કરી શકિતની સિદ્ધિ કરી છે. વૈશેષિકાદિ શકિત ન માનતા માત્ર છે છ પદાર્થોને જ માને છે, પણ ઉપાધ્યાયજીએ તેમના મતનું ખંડન કર્યું છે.
ધર્માધર્મ-શુભાશુભ સંસ્કારો એ આત્માના પોતાના જ વિશેષ રૂપ ગુણો છે, એવું જ છે. માનવાવાળાના મતનું ખંડન કરીને જણાવ્યું છે કે જેનદર્શન એ ગુણો, ધર્માધર્મ કે પુણ્યપાપાદિ , કે આત્માના નહિ પણ તત્વતઃ પુદ્ગલના જ વિકારો છે એમ જણાવીને અદેશ્ય એ તૈયાયિકોના છે મતે વિશેષ ગુણ રૂ૫ માને છે. તેનું ખંડન કરી અનેક યુકિતઓ દ્વારા અષ્ટના પગલિકત્વની )
સિદ્ધિ કરી છે. તે ઉપરાંત નાના મોટા અનેક વિષયો ચર્ચાને જૈન દર્શનનાં મંતવ્યોએ સચ્ચાઈ છે છે પૂરવાર કરી છે.
કેટલાક સ્થળે અન્ય મતાવલંબીઓના વિવિધ મતોની રજૂઆત કરી છે પણ એ ઉપર છે પોતાનું સ્વમન્તવ્ય જોઈએ તેવું રજૂ નથી કર્યું.
૩. વાદમાલા ત્રિીજીનો સાર આ વાદમાલામાં સ્વત્વવાદ અને સક્નિકર્ષવાદ બંને વાદોની ચર્ચા કરી છે. સ્વત્વરૂપ પદાર્થ છે છે અતિરિકત રૂપ છે કે સમ્બન્ધ વિશેષ રૂપ છે અથવા શું સ્વરૂપે છે. આ પ્રશ્ન ઉપર વિવિધ વિ.