________________
SA વડ
ADS:
DRY:
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
૧ ) (Oસિદ્ધિદાયક સિદ્ધશાળી
પ્રસ્તાવના
7) CONS વિ. સં. ૨૦૩૩
ઇ.સત્ ૧૯૭૭
ઉO
પ્રસ્તાવના
તે
જેન શ્રીસંઘમાં વર્તમાનમાં બે યંત્રો વિશેષ જાણીતા અને પ્રચલિત છે. એનાં નામ ક્રમશઃ સિદ્ધચક્ર અને ઋષિમંડલ છે. આ બંનેની આરાધના અને ઉપાસના હજારો ભાવિકો કરી રહ્યા છે. આ બંનેમાંય વિશેષ પ્રધાનતા, વ્યાપકતા અને પ્રસિદ્ધિ-સિદ્ધચક્ર' યંત્રની છે, એમાં માત્ર નવપદના નવ-ખાનાંવાળો યત્ર હોય કે કલાસાકાર યગ્ન હોય પણ બંનેને સિદ્ધચક્ર જ કહેવાય છે. નાનાને લઘુ અને મોટાને બૃહદ્ (યંત્ર) કહેવાય છે. સિદ્ધચક્રની વિશેષ પ્રસિદ્ધિ શાથી?
પ્રસિદ્ધિમાં અનેક કારણો છે. એક તો સિદ્ધચક્રની આરાધના શાશ્વતી હોવાથી અનાદિકાલીન છે. જૈન ગ્રંથોના કથન મુજબ તે લાખો વરસોથી ચાલી આવે છે. વળી આની ઉપાસના સામુદાયિક રૂપે પણ થતી હોય છે. જયારે ઋષિમંડલની ઉપાસના સિદ્ધચક્ર જેવી પ્રાચીન નથી, અને શાશ્વતી તો નથી. એનું ક્ષેત્ર સિદ્ધચક્રની અપેક્ષાએ મર્યાદિત છે. નવ નવ દિવસની સમૂહ આરાધના
સિદ્ધચક્રની વ્યાપકતા કે પ્રસિદ્ધિ માટેનું મોટું પ્રબળ કારણ એ છે કે આની તે
24
(