________________
- આ ત્રણેય વૃત્તિઓ પ્રાય: ૨૦૩૦માં છપાઈ ગઈ હતી, પરંતુ પરિશિષ્ટો, શુદ્ધિપત્રક વગેરે છે
કાર્ય તત્કાલ થઈ શક્યું નહિ અને એ આ ગ્રન્થ સાથે જોડાઈ શક્યું નહિ. બીજી બાજુ આ ગ્રન્થનું છે છે નામ જ સ્યાદ્વાદ હોવાથી સ્યાદ્વાદ ઉપર સહુ સમજી શકે એ રીતે એક ૮-૧૦ પાનાંનો નિબંધ છે જે લખવો અને આ બધું ન થાય ત્યાં સુધી પુસ્તક બહાર પાડવું નહિ એવો દૃઢ નિર્ણય કરી બેઠો છે છે હતો. બીજી બાજુ અન્ય વ્યવસાયો ચાલુ હતા એટલે આ કાર્ય થઈ ન શક્યું અને પ્રકાશન દશ છે છે દશ વર્ષ વીતવા છતાં થવા ન પામ્યું. છે બીજી બાજુ આપણી ભારતીય પ્રાચ્યતત્વ સમિતિએ પિણ્ડવાડાથી સં. ૨૦૩૨માં આ જ છે છે. ત્રણેય ટીકાઓ “ચાકુવા ૮ચ' આ નામ નીચે છપાવી પુસ્તક પ્રકાશિત કર્યું, જ્યારે મારું તૈયાર છે જ થયેલું ભાણું થોડી ચટણી તૈયાર ન થઈ શકી એટલા ખાતર પીરસી ન શકાયું; પણ પિડવાડાની . છે ઉત્તમ પ્રકારે સંપાદિત થયેલી કૃતિ જોઈને આનંદ અનુભવ્યો.
એક ખુલાસો
കൂളുകളുള്ളുഷ്ഷക്ഷ ഇഷ്ടഭക്ഷഭൂഷകളുള്ള
એક ખુલાસો કરું કે–પિણ્ડવાડાના પ્રકાશનમાં મારામાં જે ટીકાને “મધ્યમા' તરીકે કહી છે છે એને જ તેમાં બૃહ તરીકે માન્ય રાખી છે. અભ્યાસ કરનારા વાચકો એ ભેદ બરાબર ધ્યાનમાં
રાખે. જ્યારે પિણ્ડવાડાવાળાએ આ વર્ગીકરણ શ્લોકોનું વિશદ વર્ણન (ટીકા દ્વારા) કઈ કૃતિમાં છે છે. એ દૃષ્ટિ રાખીને કર્યું છે.
જઘન્યકૃતિ સં. ૧૭૦૧માં લખાયેલી છે. બાકીની બે અધૂરી હોવાથી એની સાલ મળી નથી. છે ત્રણેય ટીકાને બરાબર ખંતથી મેળવીએ તો કદાચ કયો નંબર આપવો તે કદાચ મળે અને ન પણ મળે. એનો અભ્યાસ કરી નિર્ણય લેવાનું વાચકો ઉપર છોડી દઈએ.
* ઉપાધ્યાયજીના ગ્રંથોના મુદ્રણમાં સંધિના નિયમોનું પાલન, અન્ય વ્યવસ્થા મારી સૂઝબૂઝ. પ્રમાણે કરેલ છે.
* ઉપાધ્યાયજીના ન્યાયના ગ્રન્થોમાં આવેલા પ્રાચીન–અર્વાચીન–જેન-અજૈન વિદ્વાનોનો તેના સમય સાથેનો ટૂંકો પરિચય પૂરો લખી શકાયો નહીં તેથી આપી શક્યો નથી તેનો રંજ થાય છે.
* આ પુસ્તકનાં પરિશિષ્ટો બાઇડિંગ થતાં પહેલાં આપી શકાશે તો આપશું.
* યશોભારતીનાં પ્રકાશનોનું કામ જુદાં જુદાં ચાર શહેરોમાં થયું, જેથી છાપકામ અને ૪ મુદ્રણની દૃષ્ટિએ સંતોષજનક થવા ન પામ્યું. પ્રતિકૂલ સંજોગો અને વર્તમાન દશકાથી પ્રેસોની બદલાઈ ગયેલી ઘણી જ વિષમ પરિસ્થિતિ અને સહાયક વ્યકિતઓનો સતત અભાવ વગેરે જોતાં જ
વોલિટી-સારા કામનો મોહ જતો કર્યો છે. અને જેમ અને જેવું –રીતસર છપાય તે સ્વીકારી છે છેલેવું એ આજનો લગભગ યુગધર્મ બન્યો છે. કલાનું તો મારું ક્ષેત્ર છતાં ગેટ-અપ અને મુદ્રણ છે છે બન્નેની ક્ષતિઓ માટે ઘણો રંજ અને ખેદ છે. પણ હવે અવસ્થા, નબળી પડેલી શારીરિક પરિસ્થિતિ છે. છે અને હજુ કલાનાં ઘણાં મોટાં કાર્યો હોવાથી, મોટી સંગ્રહણી' ગ્રન્થનું ઘણું મોટું કામ હોવાથી, છે
બહુ સારાનો આગ્રહ છોડી જલદી કામ થાય તે દૃષ્ટિને લક્ષ્યમાં રાખી હવે જાહેરની કે અન્ય કે ઉઉઉઉઉઉઉઉઉ999 3 ] ફિઝિશિક્ષક
ജിഷക്കൂളുകളും