________________
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
રચયિતા, અદ્વિતીય વિદ્વાન શ્રી હરિભદ્રસૂરિજી વિરચિત “અનેકાન્ત જયપતાકા' ઉપરનું તેઓશ્રીનું છે મહત્ત્વપૂર્ણ એક ટિપ્પણ, તેઓશ્રીની પ્રખર વિદ્વત્તાની જવલંત અને જીવન સાક્ષી રૂપ છે. પૂ. શ્રી શ્રી મુનિચંદ્રસૂરિજીનો સ્વર્ગવાસ વિ. સં. ૧૧૭૮માં થયો હતો.
મારા બંને પૂજ્ય ગુરુદેવો-આચાર્ય શ્રીમાનું વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા - આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજાદિના ઉપદેશથી તૈયાર થએલા, ઉપાધ્યાયજીના દર આ ભવ્ય સમાધિસ્તૂપની પાદુકાની બાજુમાં જ પૂજ્ય શ્રીમુનિચંદ્રસૂરિજીની પાદુકા છે.
ખુદ ડભોઈના જૈનસંઘને, પોતાની જ ભૂમિકામાં જન્મેલા હોવા છતાં ખાસ પ્રસિદ્ધિ ન ક હોવાના કારણે એમના જીવનનો, વિશેષ ખ્યાલ નથી અને એથી ડભોઈમાં એમની કોઈ છે વિશેષતા જોવા મળતી નથી.
ડભોઈનો જૈનસંઘ તથા પ્રકાશક સંસ્થાઓ તેમજ તેમના કાર્યકર્તાઓએ અને શ્રીશાન્તિભાઈ કર તથા શ્રીમફતભાઈ આદિ મહાનુભાવોએ આ કાર્યમાં અનેક રીતે સહાયક બની, ઉપાધ્યાયજી
મહારાજ પ્રત્યે જે ભક્તિ દાખવી છે તે બદલ સહુ કોઈ અભિનંદનના અધિકારી છે. ડભોઈ પ ઉપાધ્યાયજી પ્રત્યે જેટલી ભક્તિ દાખવે તેટલી ઓછી છે.
અત્તમાં, આપણે સહુ શાસનદેવને પ્રાર્થીએ કે, ઉપાધ્યાયજીને યાદ કરાવે તેવા પુણ્યવાન છે આત્માનો અવતાર જલદી થાય! ગોડીજી જૈન ઉપાશ્રય
– મુનિ યશોવિજય પાયધુની, મુંબઈ 3 સં. ૨૦૨૯, કાર્તિકી પૂર્ણિમા
3
3
જીંદગી જીવતાં જો આવડે તો જાહોજલાલી નહીંતર પાયમાલી. અધિકારપાત્ર ન બનાય તો ચાલશે પણ ધિક્કારપાત્ર તો ન જ બનશો. કોઈની જીવન નૈયાના સુકાન ન બનો તો કાંઈ નહિ પણ તુફાની તો બનશો જ નહિ. બીજાનો વિચાર કરીને કોઈ જીવનાર હોય તો તે છે જિનશાસનની શ્રમણ સંસ્થા.
*
1 કપરાડા