________________
AsessssssssssssssssssssssASsSsSASAASAASASA:sssssssssssssssssss 696
PASIS891SS&S$S6S/S$S1968898989896S&SISKSKSKSKSISSA જ ભણવા બેસવાનું હતું. આ સત્તરમાંથી ચાર-છ છોકરાઓ સાંજના સાતથી આઠ ચાલતી સરકારી 8 જ શાળામાં હાજરી આપતા. આઠથી નવ છુટ્ટી હતી. એમાં જૈન પાઠશાળામાં જઈને ધાર્મિક શિક્ષણ છે
લેવાની ઇચ્છાવાળા વિદ્યાર્થીઓ હતા. તેઓ પાઠશાળામાં જતા. હું પણ પાઠશાળામાં નિયમિત છે * દરરોજ જતો. નવ વાગે એટલે જૈન સંગીતશાળા શરૂ થતી અને ૯ થી ૧૦ વાગ્યા સુધી છે # ચાલતી હતી. સંગીતનું પ્રાથમિક જ્ઞાન તો મેં સરકારી શાળામાં લીધું હતું અને કેટલાક રાગો છે પણ શીખ્યો હપ્તો. એટલે જૈન શાળામાં મારે તો તેથી આગળનું શીખવાનું હતું પણ જેઓએ છે સરગમો સાતસ્વરો વગેરે વિષયનું પ્રાથમિક જ્ઞાન પણ મેળવ્યું ન હતું તેમને પ્રાથમિક જ્ઞાન )
આપવાનું કાર્ય શિક્ષકે શરૂ કર્યું. જ્યારે અમારા માટે તેમણે આગળના નવા રાગોનું જ્ઞાન @ છે) આપવાનું શરૂ કર્યું. ત્રણચાર મહિનામાં નવા વિદ્યાર્થીઓ પણ અમારી સાથે થઈ ગયા અને છે તેમણે રાગ-રાગિણી શીખવાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સપ્તસ્વરોનું, તેના ટૂકડાઓનું તેમજ મદ, 0 મધ્યમ તીવ્ર, કોમલ રાગો આરોહ-અવરોહ અને તાન–આલાપો વગેરેનું મુખ્ય જ્ઞાન જો 9 પરિપક્વ થઈ જાય તો તેને આગળ વધવામાં ખાસ કોઈ મુશ્કેલી નથી પડતી. છે અમોને પ્રથમ તો સંગીત શું? રાગો કેટલા? રાગિણીઓ કેટલી? વગેરેનું સર્વ સામાન્ય જ જ્ઞાન અપાયું. તે પછી સંગીતક્ષેત્રમાં રિવાજ મુજબ સૌથી સહેલા એવા ભોપાલી' રાગને તેના
આરોહ-અવરોહની સરગમથી શીખવવાનું શરૂ કર્યું. તે પછી તે રાગનું નોટેશન (સ્વરલિપિમાં છે 8 અવતરણ) કાળા પાટિયા ઉપર ચોકથી લખી શીખવ્યું. દરેક રાગમાં પ્રથમ તે રાગનો ખ્યાલ છે # આપતી આરોહ-અવરોહરૂપ સ્વરસરગમ, તે પછી “સ્થાઈ શીખવાની હોય અને તે શીખી છે 8 ગયા બાદ તેનો અંતરો શીખવાનો હોય, ચાર વિભાગમાં વહેંચાયેલું આટલું જ્ઞાન તો દરેક છે જે વિદ્યાર્થીએ લેવું જ જોઈએ. એ પાકું થઈ જાય એટલે એ રાગ શીખાઈ ગયો કહેવાય. છે તે પછી આલાપો, તાન, પલટા, દુગુણ, ચોગુણ જે જે શીખવું હોય તે શીખી શકાય છે.
આ નિયમ મુજબ અમોએ દરેક રાગના ચારેય વિભાગોનું જ્ઞાન મેળવી લીધું. સ્થાઈ અને શું 2 અંતરાનું નોટેશન પાટિયા ઉપર લખવામાં આવતું તે જોઈ જોઈને અમો શીખતા હતા. તે પછી છે. 9. નાના તાન આલાપો પણ પાટિયા ઉપર લખીને નોટમાં કે મોઢેથી અમોને ખાં સાહેબે શીખવ્યા. જ . અમારા ગુરુજી એક “ઉસ્તાદ' હતા અને શિક્ષકના યથાર્થ અર્થમાં શિક્ષક હતા. તેઓ કોઈ પણ વિદ્યાર્થી કાચો હોય ત્યાં સુધી આગળ નવો પાઠ આપે જ નહિ. સાચા શિષ્યહિતાર્થી નિઃસ્વાર્થ ગુરુને પોતાનો વિદ્યાર્થી કાચો રહે એ કેમ પાલવે! પૂર્વશિક્ષિત અમારે સૌને ધીરજ રાખવાની
હતી. અમારા સાથીદારોને અમારી હરોળમાં લાવવાના હતા. આથી અમને એક લાભ એ હતો જેમ કે અમારું લબ્ધ જ્ઞાન પરિપક્વ થતું જતું હતું. છેવટે સૌ ભેગા થઈ ગયા.
૪૦ થી ૫૦ રાગોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અમારા ઉસ્તાદ બહુ ચકોર હતા, દિલચોર ન હતા, ઉદારમના હતા તેમજ ખૂબ જ
૧. આની સ્કૂલ વ્યાખ્યા : નીચેના સૂરોમાં ગવાય તે.
૨. ઉપરના સૂરોમાં ગવાય તે. BA2828282828 retete de [ 360 ] $282 retelele X2Ztext