________________
SSSSSSSSSSSSSSSSSSSS
P68888888888888181818181818181818181818355555555SEF
દર્ભાવતી શ્રી પાર્શ્વજિન સંગીતમંડળની સ્થાપના મારા શાળા પ્રવેશ પૂર્વે ડભોઈ સંઘના અગ્રણી કુટુંબના શેઠ ચુનીલાલના સુપુત્ર શ્રી આ મૂલજીભાઈ આ શાળામાં સારું જ્ઞાન મેળવી રહ્યા હતા. તેમણે શાળાના એક સારા વિદ્યાર્થી જ તરીકેની નામના તથા વિદ્યાગુરુની સારી એવી ચાહના મેળવી હતી. જે સરકારી સંગીતશાળા શરૂ થતાં શહેરમાં આ વિદ્યા પ્રત્યે આકર્ષણ અને આદર સારા જ પ્રમાણમાં ઊભાં થયાં. થોડાં વર્ષો બાદ ઊભી થએલી એ હવા જેને શ્રી સંઘને સ્પર્શી ગઈ. છે એ ડભોઈ સંઘના આગેવાનો ભેગા થયા. સંગીતપ્રેમી આગેવાનોએ પ્રસ્તાવ મૂક્યો કે જો છે છે આપણા સંઘમાં જ સંગીતમંડળની સ્થાપના કરવામાં આવે તો આપણાં બાળકો સંગીતવિદ્યામાં છે છે પ્રવીણ બને અને સ્વયં પ્રભુભક્તિ કરી શકે તો તે શ્રી સંઘને કે પોતાની જાતને પણ ઉપયોગી છે © બની શકે. માટે આ વિદ્યામાં સૌને પ્રવીણ અને પારંગત બનાવવા'. આ વિચાર સૌને રુચ્યો છે છે અને ‘દર્ભાવતી (ડભોઈ) શ્રી પાર્શ્વજિન સંગીતમંડળ” એ નામની સંસ્થા સ્થાપવાનો નિર્ણય થયો. છે Ø આ નિર્ણયને સૌએ અતિશય ઉત્સાહપૂર્વક વધાવ્યો. અમારા સંગીતશિક્ષક ખાં સાહેબને વાત છે
કરતા તેઓ પણ રાજી થયા. સંગીતપ્રેમી આગેવાનો મારા સંસારી મામાના પુત્ર શ્રી જીવણલાલ ) 9 ચુનીલાલ, મારા સંસારી વડીલ બંધુ શ્રી નગીનદાસ નાથાભાઈ, શ્રી ચંદુલાલ હિંમતલાલ પટેલ, છે ge શ્રી માણેકલાલ મોતીલાલ, શ્રી કાલીદાસ મોહોલાલ વગેરે ભાઈઓએ આ સંગીતમંડળના છે) 9. સંચાલન, વહીવટ વગેરેની જવાબદારી સહર્ષ સ્વીકારી.
યોગ્ય પાત્રો માટે ત્રણ વાર ચકાસણી આટલો પ્રારંભિક વિધિ પત્યા બાદ શાળામાં સંગીત શીખનારા વિદ્યાર્થીઓ દાખલ કરવા જી. $ જોઈએ એટલે કોણે દાખલ કરવા એ પ્રશ્ન ઊભો થયો. આ તો શ્રીસંઘની શાળા, સૌ હક્ક
કરતા આવે અને આમાં સંખ્યા જોઈએ મર્યાદિત. વળી જે ચૂંટાય તે સંગીતનું જ્ઞાન લેવાની જ કંઈક યોગ્યતા ધરાવનારા પણ હોવા જોઈએ એટલે એવો નિર્ણય લેવામાં આવ્યો કે સંઘનાં છે. આ તમામ બાળકોને પાઠશાળામાં આમંત્રણ આપવું અને પછી તેમના ગળાની અને તેમની જ છે યોગ્યતાની પરીક્ષા કરવી. આ નિર્ણય મુજબ સેકડો છોકરાંઓને પાઠશાળામાં ભેગા કરવામાં જે આવ્યા. છોકારાઓના આનંદનો પાર ન હતો. દરેકને સંગીત શીખવું હતું. સંઘના આગેવાનોની છે. & હાજરીમાં દરેક છોકરા પાસે સ્તુતિ, પ્રાર્થના કે કોઈ કવિતાની કડી, છેવટે નવકારમંત્ર બોલવાનું છે. જે કહેવામાં આવ્યું. સંગીત શિક્ષકે બે દિવસમાં ચકાસણી કરી લીધી. ગળાની હલક, મધુરતા, જ જ ઈત્યાદિ સંગીતની યોગ્યતાના માપદંડ દ્વારા પ્રાથમિક તપાસમાં પચાસેક છોકરાને તારવ્યા. બીજી છે. જ વાર તારવેલા પચાસમાં પુનઃ વધુ ચકાસણી કરીને પચીસેક જણને તારવ્યા. છોકરાઓ જોઈતા છે જ હતા પંદરથી વીસ એટલે ત્રીજી તપાસને અંતે સત્તરેક છોકરાઓને તારવ્યા અને શુભ દિવસે જ & પાઠશાળાના નાના ખંડમાં સંગીતશિક્ષણનો પ્રારંભ થયો. એમાં પહેલા જ દિવસે તારવેલા સત્તર 88 છે છોકરાની વધુ ચકાસણી શરૂ થઈ. ત્રણ દિવસની ચકાસણીને અંતે સત્તરેક છોકરાઓને ક્રમાંક છે આપવામાં આવ્યા. એમાં મારી યાદદાસ્ત મુજબ મારો ક્રમ ત્રીજો હતો. આ જ ક્રમથી અમારે છે Bazs2821sztetetsseter [ 346 ] Detectie teiste ser