________________
શિવકકકકકકકવીવીતીશકીવીડીઝ
કલરવી લીકવીતીકલી
કલેકટીકરી કિરણ રિલિઝ કરી શકશકવીરીડી હતી તાલુકા કકકકકકકકકી કરી શકતા
વિવિધ વિકિક છેબીજી સંસ્થાઓ તરફથી પણ પ્રગટ થઈ છે. એમ છતાં આમાં સંખ્યાબંધ ચિત્રોની ઉપસ્થિતિ છે વગેરેથી આ પુસ્તિકા અનેરી ભાત પાડશે એમ માનું છું. આમાં કેટલીક નીચે મુજબની
નવીનતાઓ છે. ૧. મહત્વના સૂત્રોનો જરૂરી ભાવાર્થ અને તેની વિશેષ સમજ તે તે સૂત્રો વગેરેની પહેલાં
જ આપી છે. - ૨. તે તે સ્થળે તે તે ક્રિયા કેવા આસને કે મુદ્રાથી કરવી તે માટેનાં ચિત્રો આપ્યાં છે. ૩. મુહપત્તિનાં પચાસ બોલનાં ચિત્રો આપ્યાં છે.
સમાજનો ચૌદ પંદર આની વર્ગ પજુસણમાં, અને પંદર આનીથી વધુ વર્ગ સંવચ્છરીના દિવસે પ્રતિક્રમણ કરવા આવતો હોય છે.
સમાજનો એકાદ આની વર્ગ વ્યાખ્યાન શ્રવણ કરતો હશે. બહુ બહુ તો ચાર આની વર્ગ છે પ્રતિક્રમણના સૂત્રોને જાણતો હશે. એમાંય અર્થનું જાણપણું એકાદ આની વર્ગને હશે, એ એક
આનીની પણ જો પુરૂષ–સ્ત્રી વચ્ચે વહેંચણી કરીએ તો બે ભાગમાં સ્ત્રીઓ અને એક ભાગમાં પુરુષો આવે. આ પરિસ્થિતિમાં પ્રતિક્રમણના સૂત્ર અને તેના અર્થજ્ઞાનની સ્થિતિ શું હોઈ શકે છે તે, એમાંય વળી પ્રતિક્રમણના સૂત્રોની મુદ્રાઓ કે આસનોનું જાણપણું કેટલું હશે? તે સમજી # શકાય તેવું છે.
બતાવેલાં આસનો--મુદ્રાઓ અપ્રમત્તભાવ ટકાવી રાખવા, વિઘ્નો દૂર કરવા શારીરિક સ્વાથ્ય જાળવવા માટે છે અને એનું એ જ ફળ છે.
આજે સમય એવો પ્રવર્તી રહ્યો છે કે લોકોની અનેક કારણોસર ધર્મક્રિયાઓ પ્રત્યેની છે. શ્રદ્ધા, રૂચિ નબળી પડી છે. વળી ઉપાશ્રયમાં આવનારા, રોજ વ્યાખ્યાન સાંભળનારા વર્ગની છે પણ તે તરફની ઉપેક્ષા વધી છે. આજે મોટો ભાગ સાંસારિક ગડમથલોમાં ગળાબૂડ ડૂબી ગયો છે
છે. આ સંજોગોમાં સૂત્રો શીખવાનો ભાવ ક્યાંથી જાગે? ભાવ જાગે તો સમય ક્યાંથી કાઢે, જે છે અરે! મૂલ શીખવાનું ન બને તો પણ સૂત્રોનો અર્થ લક્ષપૂર્વક વંચાય તોય તેની શ્રદ્ધા રૂચિમાં
વધારો થાય, તે પ્રવૃત્તિ તરફ પગલાં માંડવાનું મન થાય. સમજણપૂર્વક ક્રિયા થાય તો એથી છે એનો આનંદ પણ અનેરી આવે, ક્રિયાના શ્રેષ્ઠ લાભો મેળવી શકે, એથી આધ્યાત્મિક ચેતના છે છે વધુ ને વધુ સતેજ થતી જાય. હવે એ તો બને ત્યારે ખરું. પણ અમોએ અહીંઆ અમુક . સૂત્રોના જે ટૂંકો પરિચય સૂત્રોની આગળ આપ્યો છે તે સહુએ વાંચી લેવો જ જોઈએ અને છે પછી પ્રક્રમણ કરવું.
ચિત્રો જે આપ્યાં છે તે સમજાય તેવાં છે. વાંદણાનાં ચિત્રો અને મુહપત્તિીના પચાસ છે બોલનાં ચિત્રો બહુ ઉપયોગી થાય તેવાં છે. તે સિવાય બીજા કેટલાક ઉપયોગી ચિત્રો છે જે પહેલવહેલાં જ પ્રકાશિત થાય છે. શ્રા. સુદિ અષ્ટમી વિ. સં ૨૦૧૮
–મુનિ યશોવિજય છે. ગોડજી જૈન ઉપાશ્રય, મુંબઈ. ટિકિટટિકિટ [ ૩૨૧ ]
વિકિમીકિ
છલક88888888888888888888888888888