SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ RAM આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત પ્રતિક્રમણ ચિત્રાવલીતી પ્રસ્તાવના ARVA વિ. સં. ૨૦૨૮ ઇ.સત્ ૧૯૭૨ 'CAST SVP સંપાદકીય નિવેદન . . .. स्वस्थानात्परस्थानं, प्रमादस्यवशागतः। तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते॥ અર્થ-આત્મા પ્રમાદના વશથી પોતાના (સમાદિરૂપ) સ્થાનમાંથી (કષાયાદિ ભાવ : - રૂ૫) પરસ્થાનમાં ગયો હોય, તો તેવા આત્માને પાછો પોતાના સ્વાસ્થાનમાં (સમાદિ 3 ભાવમાં) લાવવો તેનું નામ “પ્રતિક્રમણ’ છે. પ્રતિક એટલે પાછું, માત્ર એટલે હઠવું, એનો સ્થૂલ અર્થ એ કે પાપથી પાછા હઠવાની ક્રિયા તેનું નામ પ્રતિક્રમણ. આ અર્થ પ્રતિક્રમણ શબ્દનો થયો. હવે પાછા હઠવું કહ્યું તો શેનાથી પાછા હઠવું? તેનો જવાબ ઉપરનો શ્લોક આપે છે, તેને આપણે પર સ્પષ્ટતાથી સમજીએ. વરાન-એટલે આત્મા પોતાના સમ્યગુ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને અપ્રમાદિ આત્મિક ભાવમાં વિવિધ રીતે વિકરણ ભાવે રમણ કરે અથવા સ્વ-ભાવ દશામાં રહે છે ? છે. આ આત્માનું સ્વસ્થાન કહેવાય. vસ્થાન–સ્વસ્થાનમાં જણાવેલી બાબતોથી પ્રતિપક્ષી ગણાતા ભાવોમાં અથવા રસ પરંભાવદશામાં અર્ધાતુ વિરાધકભાવમાં રમણ કરવું તે. આરંભ-સમારંભ અને પાપની કે સાંસારિક પ્રવૃત્તિઓમાં વિવિધ યોગને જોડવા એ બધી પરભાવદશા છે, બાર બાર મહિના દરમિયાન આત્મા પ્રમાદ એટલે વિરાધભાવને વશવત થતાં તે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy