________________
| GEETA
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
વૈશમ્પલિની પ્રસ્તાવના
KAKA KAZI (Kર
વિ. સં. ૨૦૨૬
ઇ.સત્ ૧૯૭૦
( પ્રસ્તાવના )
લે. મુનિશ્રી યશોવિજયજી મહારાજ વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા અને અઢારમી સદીમાં કાલધર્મ' (અવસાન) પામેલા, જૈન શાસન ઉપર અવિસ્મરણીય અને મહામૂલ્ય ઉપકાર કરનારા, શાસનના વીરસુભટ, છ એ દર્શનમાં નિષ્ણાત, અનેક વિષયોમાં પારંગત, કાશીમાં “” મંત્ર બીજ પ્રધાનમંત્રની સાધના દ્વારા દેવી શ્રી સરસ્વતીનું સાક્ષાત્ વરદાન મેળવનાર, કાશીની રાજસભામાં શાસ્ત્રાર્થ દ્વારા મહાવિજય પ્રાપ્ત કરી કાશીના દિગજ પંડિતો દ્વારા પ્રથમ આપેલા “ન્યાયવિશારદ' પદથી અને ન્યાયશાસ્ત્રના સો ગ્રન્થોની (બે લાખ શ્લોકની રચના) રચનાના કારણે વિદ્વાનોએ પછીથી આપેલા “ન્યાયાચાર્ય પદથી, તેમજ શાસ્ત્રાર્થ દ્વારા ઠેર ઠેર વિજય મેળવવાના કારણે મેળવેલા “કૂર્ચાલી સરસ્વતી'ના બિરૂદથી વિભૂષિત, પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મિશ્ર વગેરે ભાષાઓમાં ઢગલાબંધ ગ્રન્થોની મહત્ત્વપૂર્ણ રચના કરી આબાલગોપાલ, સહુ કોઈ જીવો ઉપર અનિર્વચનીય ઉપકાર કરનાર “મહોપાધ્યાય' પદથી અલંકૃત પરમપૂજ્ય શ્રીમદ્ યશોવિજયજી મહારાજના ગ્રન્થોના પ્રકાશન માટે સ્થપાએલી “શ્રી યશોભારતી જૈન પ્રકાશનસમિતિ' નામની સંસ્થા દઉપાધ્યાયજીએ રચેલા વાયત આ નામના મૂલ્યવાન ગ્રન્થનું પહેલવહેલું જ
૧. મૃત્યુને જૈનધર્મની પરિભાષામાં છાનઘર્મ શબ્દથી ઓળખાવ્યું છે કેમકે મરણ એટલે કાળે પોતાનો
ધર્મ બજાવ્યો છે. જૈન સાધુને મરી ગયા કહેવું ઉચિત નથી એટલે કાલધર્મ એવા સિદ્ધ શબ્દનું
આયોજન કરાયું છે. SS ૨. આ ગ્રન્થ મળ્યો ન હતો ત્યાં સુધી આ ગ્રંથને કેટલાક વિદ્વાન લેખકો “મુક્તાશુક્તિ' એવા નામથી SS