________________
osastos2150484129010101010
iPesis1010101010101013181999884010101088821819151 set # કોઈપણ આત્મા ઈશ્વરી માર્ગે જાય અને તેને લાયક અવિરત પુરુષાર્થ કરે તો તે પણ ઈશ્વર, જ છે ભગવાન, પરમાત્મા બની શકે છે. એ રીતે જૈન દર્શન ઈશ્વર થવાનો અધિકાર પ્રાણીમાત્રને છે & બક્ષે છે. 9 ઉપર જોઈ આવ્યા તેમ જૈન ધર્મનો પ્રારંભ, આ કાલની અપેક્ષાએ ભગવાન છે 9 શ્રીત્રઋષભદેવથી થયેલો હોવા છતાં કમનસીબે આ દેશમાં જેન ધર્મ અંગે એટલું બધું અજ્ઞાન 9 શ પ્રવર્તે છે કે મોટો ભાગ તો ભગવાન મહાવીરને જ (કોઈ પારસનાથને) જૈનધર્મના–સંસ્થાપક ? છે કે પ્રવર્તક માને છે. મોટા મોટા પંડિતો, વિદ્વાનો, નેતાઓ કે લેખકો પણ વિના અભ્યાસે એવું છું, # લખે છે–બોલી નાંખે છે. શૈક્ષણિક દૃષ્ટિએ આગળ વધેલા આ જમાનામાં પણ સદંતર ખોટી છે. છે. માન્યતાઓ ચાલુ રહે, એ ઘણું જ દુઃખદ અને શરમજનક છે. અભારતીય સંસ્કૃતિઓ કે તેના જી. આ પ્રવાહોનો ચીવટપૂર્વક અભ્યાસ કરનાર મહાનુભાવો માટે પોતાના ઘર આંગણે જન્મેલી, ફાલેલી, છે ફુલેલી, મહાન સંસ્કૃતિનો અભ્યાસ શું અનિવાર્ય નથી?
ભૂમિકા રૂપે જરૂરી બાબતોનો ટૂંકો ઉલ્લેખ કરીને પ્રસ્તુત ગ્રથના મુખ્યનાયક જગદુદ્ધારક શ્રમણ ભગવાન મહાવીર અંગે કંઈક વિચારીએ.
મહાવીર એ તીર્થકર હતા, ઈશ્વર હતા, સર્વજ્ઞ હતા, વીતરાગ હતા અને મહાન ? જ ચારિત્રવાન હતા. તેથી તેઓ લોકોત્તર, પુરુષોત્તમ તરીકે ઓળખાયા હતા.
તેઓશ્રી તીર્થકર કે ઈશ્વર બન્યા, તે કંઈ એક જ જન્મના પુરુષાર્થથી કંઈ બની ગયા છે છે ન હતા. પણ તે પાછળ અનેક જન્મ જન્મની કઠોર આત્મસાધનાઓ કારણભૂત હતી. એક વિદ્યાર્થી છે છે પરીક્ષામાં સફળ થાય છે તે કંઈ તે જ દિવસોમાં બેસીને પાસ નથી થઈ જતો, પરંતુ સફળતા છે જી મેળવવા માટે ૧૧ મહિનાનો અથાગ પરિશ્રમ કરવો પડે છે. એમ તીર્થકરના આત્માઓને છે છે પણ ગત જન્મમાં કોઈ ધન્યપળે સમ્યગ્દષ્ટિ એટલે કે હિતાહિતના વિવેકનો દીવડો પ્રગટ થઈ છે 9 જાય છે, તે જ વખતે જીવન મુક્તિનાં પણ બીજ વવાઈ જાય છે. ત્યાર પછી કોઈને કોઈ 9 જન્મમાં તપ, ત્યાગ, વૈરાગ્યમૂલક મૈત્રી ભાવના સાથે અનેક જીવન સાધનાઓ દ્વારા જીવનનું છુ 2 ઊર્ધ્વીકરણ કરતા રહે છે. મારામાં ક્યારે એવી મહાન શક્તિ પ્રગટ થાય કે દુઃખ અને અશાંતિમાં 9 9 પીડાતા વિશ્વના પ્રાણીમાત્રને સુખ અને શાંતિની ગંગોત્રીમાં સ્નાન કરાવું!. માત્મવત્ સર્વભૂતેષુનો છે
વહેવાર કરતા ભગવાન પ્રેમ અને મૈત્રી ભાવના દ્વારા જગતના તમામ જીવો પ્રત્યે તાદાભ્ય છું છે. સાધે છે અને એમાંથી ઈશ્વરી પદનું ફળ જન્મ લે છે. મહાવીરના આત્માને ભગવાન બનાવનાર મહત્ત્વના પૂર્વ જન્મોની મહાન સાધના જ હતી. અને એથી જ ૨૬ મો જન્મ પૂર્ણ કરી અન્તિમ છે.
ભગવાન ઋષભદેવને અબજો વર્ષ થઈ જવા છતાં તેમની ખ્યાતિ અને તેમનો પ્રભાવ ભારતમાં એવો જવલંત રહ્યો કે તેની જોરદાર અસર ઇતર સંપ્રદાયો ઉપર થઈ. અને વૈદિકોએ તો જૈન તીર્થકર હોવા છતાં પોતાના અવતારમાં જ ગોઠવી દીધા અને વૈદિકોમાં અવતાર તરીકે પૂજાયા. વૈદિક સાહિત્યના ‘ભાગવત પુરાણમાં જ ઋષભાવતાર સ્કંધમાં વિસ્તારથી તેમનું જીવન, સાધના અને કવન આપવામાં આવ્યું છે. તેમને સર્વોત્તમ અવતાર તરીકે પણ વર્ણવ્યા છે. તે ઉપરાંત ટ્વેદ સંહિતામાં વૃષભદેવનો અને ૧૦ થી ૧૨ જાતના અન્ય પુરાણોમાં ઋષભદેવનો ઉલ્લેખ થયેલો છે.
Sessis/siesstosos218401930801010 otostor84841888888888888888888
૧.