________________
5888888888888888888888888888888888888888SSSSSSSSSSS છે ન હોય–ન જ હોઈ શકે એ તદ્વિદો સારી રીતે સમજી શકે તેમ છે. એથી આ ત્રણેય જે
વિભાગોમાં શ્વેતામ્બર ઉપરાંત દિગમ્બર કૃતિઓની તથા તેની વૃત્તિઓની માહિતી જે રીતે છે છે જ્યાંથી, જેટલી ઉપલબ્ધ બની તે ઉપરથી પ્રો. હીરાલાલ ૨. કાપડિયાએ આ પરિચય તૈયાર છે છે કર્યો છે. @ અગાઉ આ જ પુસ્તકના લેખકે પ્રાકૃત કૃતિઓનો આપેલ પરિચય જે રીતે પ્રસિદ્ધ કરાયો @ હતો તે પ્રમાણે સંસ્થાએ સંસ્કૃત કૃતિઓનો પરિચય પ્રસિદ્ધ કર્યો છે. એમ કરીને શ્રી મુક્તિ @ કમલ જૈને મોહનમાળા' નામની આ સંસ્થાએ ઉપયોગી જ નહિ પણ વિદ્વાનોને માટે અનિવાર્ય 2 ઉપયોગી એવું પ્રકાશન કરી પ્રશંસનીય ઉપકારી કાર્ય કર્યું છે. તે બદલ ઉપદેશકો અને સંસ્થા
શતશઃ ધન્યવાદાઈ બની છે. આવાં પ્રકાશનોથી નિત્ય, નૈમિત્તિક ક્રિયાકાષ્ઠો, જ્ઞાનાભ્યાસાદ છે અનેકવિધ કાર્યોમાં રત રહેવા છતાં, ત્યાગી જૈન મુનિવરોનું, જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં, તેમજ છે. સાહિત્યનાં અનેકવિધ વિવિધ ક્ષેત્રે કેવું કેવું સમૃદ્ધ અને ગૌરવભર્યું પ્રદાન છે તેનો ઉમદા ખ્યાલ @ જેન–અર્જન તમામ વર્ગોને મળશે અને આના રસિયાઓને તો સ્વાદિષ્ટ અને સુંદર ઉત્તમ જ ભોજન કરતાં પણ વધુ મિષ્ટ ભોજન મળ્યાનો આનંદ થશે. છે. આપણા પૂજ્ય સાધુઓ, સાધ્વીજીઓ તથા વિદ્વાન ગૃહસ્થો ઐતિહાસિક પુસ્તકો વાંચવા જે પ્રત્યે દુર્લક્ષ સેવે છે. કારણ કે તેઓને આ વિષય નીરસ લાગે છે, પણ આપણા છે પરોપકારપરાયણ પૂર્વાચાર્યો વગેરેએ સ્વ-પરના હિતાર્થે નિર્માણ કરેલા ઐતિહાસિક ભવ્ય
સાહિત્યમંદિરનું પૂરા જોશથી, પૂરા નહિ તો ઓછા જોશથી આછુંપાતલું પણ દર્શન-સ્પર્શન છે છે અવશ્ય કરવું જોઈએ. @ આથી આપણા પૂર્વજો પ્રત્યે આપણને બહુમાન અને ગૌરવની આદરપૂર્ણ લાગણી થશે. છૂણે તેમના જ્ઞાનગુણની અને ગુણીઓની અનુમોદનાનું પુણ્ય બંધાશે, જ્ઞાનની માત્રામાં અભિવૃદ્ધિ થશે
અને હૈયામાં સપ્તરંગી પ્રેરણાનાં વિવિધ કિરણોનો પ્રાદુર્ભાવ થશે. છે બીજી એક બાબતની અત્રે નોંધ લેવા માગું છું, જો કે પ્રકાશકે તો તે બાબતની નોંધ જે લીધી છે. એમ છતાં નોંધવું જરૂરી છે કે અમારી આ પ્રેરણા ઝીલી જેઓએ આ પ્રકાશનને જે સુલભ બનાવ્યું તે માટે, ધી અને શ્રીના સુભગ સંયોગવાળા, શ્રુતજ્ઞાનના સતત અભ્યાસી અને * પ્રચારક શેઠ શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી જેઓ મુંબઈના નમિનાથ જૈન દહેરાસર ટ્રસ્ટના છે પ્રમુખ છે, તેઓ તથા તેમનું ટ્રસ્ટી મંડળ જેઓએ પ્રમુખશ્રીની ભાવનાને ટેકો આપ્યો તે સહુ છે તથા મુંબઈના ચોપાટી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન દહેરાસરના ટ્રસ્ટના ઉત્સાહી અને ભાવિક
પ્રમુખશ્રી આદિ કાર્યકર્તાઓ ધન્યવાદને પાત્ર બન્યા છે. આવા સહકારો જેન ટ્રસ્ટ તરફથી મળવા $$ પામે તો શ્રુતજ્ઞાનની, જૈન ધર્મની અને જૈન સંસ્કૃતિની અનેકવિધ સેવાઓ બહાર આવવા પામે 9 અત્તમાં આ ગ્રન્થમાં લેખક દ્વારા નોંધ અને વિધાનમાં જે કંઈ ક્ષતિઓ રહી ગઈ છે? તો તે સાક્ષરો જરૂર જણાવે, જેથી ભષ્યિમાં તેનું પરિમાર્જન થઈ શકે.
મુનિ યશોવિજય Bretelsetes10101010 9coj esetetet teretetet
6969696969696%