________________
*** * ************************************
रोते ज्यारे भारतीय संस्कृतिनो भव्य प्रकाश अवराई रह्यो छे, त्यारे खरेखर, आवा महर्षिओनी आर्ष वाणोज प्रजाने उगारी शकशे। कारण के उपाध्यायजी भगवाननी वाणी मानवजातना साचा कर्तव्यने
चीधे छे, मानवनी मानवताने समजावे छे, विश्वने प्रेरक पयगाम आपे छे, मंगल अने कल्याणना पवित्र र राजमार्गनुं दर्शन करावे छे माटे एमनी वाणीनो खूब खूब प्रचार थवो जोईए।
आजीवन सर्वांगोपकारी पूज्यपाद गुरुदेवोनुं संस्मरण अने आ कार्यमा सहायक थनार शतावधानी याव-व्याकरण साहित्यतीर्थ जवानन्दविजयजी तथा मुनिश्री वाचस्पतिविजयजीनी याद शे भूलाय !
अन्तमां सरस्वतीना कृपापात्र, गरुचरणकमलना अखंड उपासक. सम्यगदर्शन-ज्ञान-चारित्रना अनपम आराधक, महान विचारक, महान तत्त्वचिंतक, वाचकवर महोपाध्याय न्यायविशारद न्यायाचार्यने अने तेमनी स्वपर कल्याणकारक प्रज्ञाने अगणित वंदन!
-यशोविजय
33333333330038888888888888888888883338888880000860333033888
3333333303883838383888893933388833333333333838383338888888888888888883
જ મન તો સીડી જેવું છે. જો માલિક બનો તો છેક ઉપર લઈ જાય અને જો ગુલામ બનો તો ઘોર અંધકારમાં લઈ જાય. પતન અને ઉત્થાન તમારા ઉપર निर्भर छे.
જ સંગ્રહ, આગ્રહ, પરિગ્રહ અને પૂર્વગ્રહ આ ચાર ગ્રહ છૂટે તો અનુગ્રહને સ્થાન મળે. આજે દુનિયામાં ઉપગ્રહ છોડી શકે છે પરંતુ એકબીજા પ્રત્યેનો પૂર્વગ્રહ નથી છોડી શકાતો. તેનું જો કોઈ કારણ હોય તો તે ધર્મનો અભાવ.
જ આપણી મરજી મુજબનું મળી જાય તો આપણે માલદાર બની જઈએ છીએ એ ખરું પણ એના વિના જો આપણે ચલાવી લઈએ તો આપણે શક્તિશાળી થઈએ છીએ એટલું ન ભૂલશો.
8000088888888888888 19]888888888888888888