________________
નિ હોય, આનુમાનિક પણ હોય, અને છેવટે સંભવિત પણ રાખવામાં આવ્યા હોય. મારે અહીં છે છેએ કહેવું જોઈએ કે, વિદ્વાનોએ કેટલાક સંયોગોમાં ઉપરોક્ત સ્થિતિને માન્ય રાખી છે, પણ છે છે તે એવાં સાધનો અને સાહિત્ય માટે કે જે અપ્રાપ્ય હોય અને જેની હકીકતો મળતી ન હોય! છેપરતુ આમાં કેટલીક પ્રકાશિત અને લભ્ય કૃતિઓ માટે એવું બને ત્યારે તે કેમ ગમે? અને
છે. આથી અમુક કૃતિ પ્રત્યક્ષ રીતે એક માહિતી આપતી હોય ત્યારે આ પ્રકાશનમાં બીજી જ છે. માહિતી જણાવાતી હોય! ક્યાંક ક્યાંક તો ઉલટી જ હકીકત પણ રજૂ થઈ હોય. વળી કેટલીક અને પ્રાકૃત કૃતિઓને સંસ્કૃત માનીને, અજેને કૃતિને જૈન ગણીને, પ્રકાશિત કૃતિને અપ્રકાશિત સમજીને છે. પરિચય અપાયો છે. ક્યાંક અનૈતિહાસિક વિધાન પણ નજરે ચઢી જાય છે.
આ માટે આપણા માનનીય લેખક વિદ્વાને, થોડોક વધુ પરિશ્રમ કરીને, જો સંસ્થાઓની સૂચીઓ મેળવી લીધી હોત, અને થોડી વધુ જાંચ કરી હોત તો, સૂચિત ક્ષતિઓથી આ સંસ્કરણને જરૂર બચાવી શકાયું હોત! અને આવું અતિપરિશ્રમ અને વ્યય સાધ્ય પ્રકાશન,
શહાદતો (References) માટેનું પ્રામાણિક સાધન બની ગયું હોત!' અને આ ગ્રન્થ લખાવવા છે. પાછળ સંસ્થાની જે ભાવના અને લક્ષ્ય હતું તે વધુમાં વધુ રીતે પાર પડ્યું હોત! અસ્તુ!
અને જૈન શ્રી સંઘને વિનંતિ કે, સંઘના પ્રત્યેક અંગને, પોતાની અણમોલ સાહિત્ય સંપત્તિનું દર્શન થાય અને તેમાંથી અનેકવિધ કલ્યાણકર પ્રેરણા મેળવે; એ માટે આ પ્રકાશનને આ જરૂર વસાવી લે અને એથી સંસ્થાને પણ બીજો ભાગ બહાર પાડવામાં પ્રોત્સાહન મળશે. છેમાટુંગા (મુંબઈ) . જેઠ સુદિ પૂર્ણિમા
મુનિ યશોવિજય વિ. સં. ૨૦૧૦
પેટ બગડે તેવું ખાશો નહિ મન બગડે તેવું વિચારશો નહિ જીવન બગડે તેવું આચરશો નહિ ક્લેશ થાય તેવું બોલશો નહિ મરણ બગડે તેવાં પાપ કરશો નહિ
બિન્દુ યાદ રાખે કે તનેન સિવુ બનવાનું છે. સિન્થ એ ન ભૂલે કે તે બિન્દુનો બનેલ છે.