________________
类法米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米 તે ચિહ્નોથી અલંકૃત? તો કહે છે કે –“સમસંવૃતઃ અન્ય ચિહ્નાદિકથી સારી રીતે અલંકૃત લેવો. તે
હવે અલંકૃત કયા પ્રતીકોથી કરવો? તે અધ્યાહાર છે. પણ રેફ, નાદ, બિન્દુથી અલંકૃત કરવો તે આ યોગ્ય છે, જેથી Ė એવું એક નવું બીજ ઉમેરાણું.
આવો અર્થ જો (સ્તોત્રકારની દૃષ્ટિથી માન્ય હોય તો) કરીએ તો વરિત્ર અને નમ: આ બે પદની વચ્ચે શું બીજ ઉપરાંત “p:' બીજ એક વધુ ઉમેરવું જોઈએ. અને એ સમુચિત હોય તો ઉપર સત્તર અક્ષર ગણ્યા હતા, ત્યાં એક અક્ષર ઉમેરાતાં બરાબર અઢાર અક્ષરો | સરલતાથી લભ્ય થઈ જાય છે.
પણ ઢાલની બીજી બાજુ તપાસીએ તો એ શંકાને પણ અવકાશ છે કે “સાંતઃ સમનંતઃ' 3 આ ચરણ કોનું વિશેષણ છે? તો માત્ર રીંકારનું છે. એનું છે તો તે સ્વરૂપ વિશેષણ છે કે તે વ્યાવર્તક? | સ્વરૂપ વિશેષણ અંગે વિચારીએ તો તેની ખાસ આવશ્યકતા નથી જણાતી, કેમકે સ્તોત્રકારે તે તે સમલંકૃત ટ્રાઁ નું નામપૂર્વક સ્પષ્ટોચ્ચારણ કર્યું છે માટે એ કરતાં તો (સ્તોત્રકારને ઇષ્ટ હોય તે તે તો) સભ્ય પદ ગોઠવવાની ખાસ જરૂર હતી; તે ગોઠવે નહીં ને બીજી બાજુ આવું નિરર્થક રે 26 ગૌરવ શા માટે વધારે? એ જોતાં લાગે છે કે આ પદને સ્વરૂપ વિશેષણ ન માનતાં વ્યાવર્તકનો હું કે સ્વીકાર કરીએ તો સ્વતંત્ર રેં બીજ તૈયાર થાય છે.
આ વિચારણાને ખુલ્લે ખુલ્લો ટેકો આપતાં દિગમ્બરીય વિદ્યાનુશાસન ગ્રન્થમાં ચરિત્રેગ્યો ૯ ટ ટૂ આવા બે બીજોવાનો પાઠ સ્પષ્ટ છે, અને તે ઉપરથી વિદ્યાભૂષણસૂરિકૃત (દિગમ્બરીય) a ઋષિમંડલ યત્ર-સ્તોત્રમાં “નમોસ્તુ મધ્યે શ્વિન ફૂÉ સાંત' આ પાઠથી પણ બે બીજો લેવાનું સૂચન થાય છે.
ઉપરોક્ત વિચારધારા પ્રમાણે નવ બીજાક્ષર અને અઢાર શુદ્ધાક્ષર મળીને કુલ ૨૭ અક્ષરોનો મૂલમંત્ર નીચે મુજબ તૈયાર થાય.
ॐ हाँ ही हुँ हूँ हैं हैं हौँ :
(शुभ नव बीजाक्षर) १० ११ १२ १३ १४ १५ १६ १७ १८ १६ अ सि आ उ सा दर्श न ज्ञान - २० २१ २२ २३ २४ २५ २६ २७ चा रि त्रे भ्यो ही हूँ न मः॥
अढार शुद्धाक्षर. અહીં જ્ઞાન-દર્શન આ ક્રમ નથી રાખ્યો. શંકા થશે કે આ પુસ્તિકામાં છાપેલા સ્તોત્રની ગાથા પાંચમીમાં પ્રથમ જ્ઞાન અને પછી દર્શનને ૬
૧
૨ =====
આ વાતને વિદ્યાનુશાસન ટેકો આપે છે. મંત્રશાસ્ત્રનો આર્મગ્રન્થ.
==== =======
[ ૧૩૫ ]==================