________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
( સુણઘેલી ભાસી પ્રસ્તાવના
2
વિ. સં. ૨૦૦૬
ઇ.સત્ ૧૫o
आदिवाच्य
પ્રાચીન મુનિવર શ્રીમાનું પૂ. કાન્તિવિજયજી કૃત શ્રી “સુજસવેલી’ મૂલ ભાષાંતર સાથે પ્રગટ કરવામાં આવી છે.
એક બાજુ સત્રની અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે તેમનું સ્વતંત્ર જીવન ચિત્ર ઉપસાવી છે કાઢવાનો સમય ન હતો, બીજી બાજુ સત્ર તરફથી નિબંધો માટે લેખકોને જ વિનંતિપત્રો ( મોકલાવેલાં, તેમાં પૂ. ઉપાધ્યાયજીની રુપરેખા શીધ્ર પહોંચાડવાનું સમિતિએ જણાવેલું
અને થોડા સમયમાં નવી રુપરેખા તૈયાર થઈ શકે તેવું ન લાગવાથી તુરત માટે તો પૂ. ઉપાધ્યાયજીને વિષે પ્રાચીન કે આદરણીય અર્વાચીન જે કંઈ સાહિત્ય સામગ્રી | ઉપલબ્ધ હોય તે જ મુદ્રણદ્વારા રજૂ કરી છે, જેથી તેની ભૂમિકા ઉપર લેખકો યથેષ્ટ 5 ચિત્રણ કરી શકે, એટલે “સુજસવેલી’ અને તે ઉપરાંત મહત્વની અન્ય ત્રણ રુપરેખાઓ આપવાનું નક્કી કર્યું, અને તે જ પ્રમાણે આ પુસ્તિકામાં પ્રસિદ્ધિ આપવામાં આવી છે.
“સુજસવેલીની કેટલીક કડીઓ દ્વયર્થક જેવી પણ છે, છતાં મને જે અર્થ વધુ SS ઉચિત લાગ્યો તે ગ્રાહ્ય કર્યો છે.
ટિપ્પણ નં. ૭૦માં તાત્કાલિક સાધનોના અભાવે ડભોઈનો કિલ્લો કોણે બંધાવ્યો? , તે વાત જ અધૂરી રહી છે. તે સંબંધી એક પ્રઘોષ એવો પ્રવર્તે છે કે એ કિલ્લો S ગૂર્જરેશ્વર શ્રી સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો. પરંતુ તે સંબંધમાં કોઈ ઐતિહાસિક પુરાવો
મને હજુ ઉપલબ્ધ થયો નથી, તેમ અન્યત્ર થયાનું જાણમાં નથી. જ્યારે બીજો અભિપ્રાય જ એવો છે કે તે કિલ્લો ગુજરાતના મહામંત્રીશ્વર શ્રી તેજપાલે બંધાવ્યો અને એ હકીકતને Cડ ટેકો આપતો સ્પષ્ટ ઉલ્લેખ શ્રીજિનહર્ષરચિત શ્રી વસ્તુપાલ ચરિત્રમાં અતિ સ્પષ્ટ રીતે