________________
*********
****************
***
***
******
વિજ્ઞાન-સાયન્સને લગતી જૈન અભ્યાસીઓ માટે ખાસ જાણવા જેવી, થોડાક જરૂરી વિષયો અને વિગતોની નાનકડી
જ લેખમાળા જ
૧. આ લેખમાળા ચતુર્વિધ સંઘના ચારેય અંગના વિદ્યાર્થીઓ જરૂર વાંચે, જેથી તેમને
ઘણો પ્રકાશ મળશે અને નવા નવા ખ્યાલો આવશે.
૨. સમયના અભાવે હું વિજ્ઞાનનો પૂરતો અભ્યાસી થઈ શક્યો નથી છતાં લખવાનો તીવ્ર વેગ આવ્યો એટલે લખી નાંખ્યું છે. સંભવ છે કે ક્યાંક ક્યાંક હકીકતદોષ કે ક્ષતિ રહી પણ હોય તો તે વાચકો સુધારી લે અને મને જણાવે.
પાલીતાણા સાહિત્યમંદિર તા. ર-પ-૯૧
-યશોદેવસૂરિ
)
============== [ ૮૩] કરારકરીટ રદ કરી
કરી