________________
છે એમાં પરિશિષ્ટ તેમજ શાસ્ત્રોક્ત પ્રમાણ અને ઢગલાબંધ ટીપ્પણો અને બીજા સેકડો વિષયો - અનેક ગ્રન્થોમાંથી તારવીને આપ્યા છે.
સુંદર મુદ્રણ અને સરસ ગેટઅપ પુસ્તકના સુશોભિતપણામાં વધારો કરે છે.
આ ગ્રન્થમાં ૭૦ ચિત્રો આપવામાં આવ્યાં છે, તેમાં આકાશ, દેવલોક, મનુષ્યલોક ? છે. અને નરક પૃથ્વીના જુદા જુદા વિભાગનાં ચિત્રો, જુદા જુદા નિવાસસ્થળો, જ્યોતિષચક્ર, ફ તે તથા સૂર્ય ચન્દ્ર મંડળનાં સંખ્યાબંધ ચિત્રો તેમજ બીજા અનેક વ્યવસ્થિત ઢબે ભાષાંતરકારે 2 સ્કેલ મુજબ આલેખેલાં, અને મોટે ખર્ચે તૈયાર થએલાં હૂબહુ ચિત્રો જોતાં જ એ પુસ્તક : 3પાછળ લેવાયેલી જહેમતનો ખ્યાલ આવી જાય છે. વિદ્યાર્થીઆલમને તો આ ભારે આ જ આશીર્વાદરૂપ થઈ પડે તેવું છે. જ એ પુસ્તકમાં વિવિધ ઢબે છપાયેલાં માહિતીપૂર્ણ ૧૨૪ યંત્રો એ પુસ્તકની ઉપયોગિતામાં ખૂબ વધારો કરે છે.
જનતા સમક્ષ આવું સુંદર ગુજરાતી ભાષાંતરવાળું પુસ્તક રજૂ કરવા બદલ પ્રકાશકોને ધન્યવાદ ઘટે છે.
| (દેનિક સંદેશ” પત્ર અમદાવાદ)
આ ગ્રન્થમાં નવારો બાંધીને વ્યાખ્યા કરવાની સુંદર અને વ્યવસ્થિત પ્રથા સ્વીકારી છે. ખગોળના ઉપર આ એક જૈન શાસ્ત્રીય ગ્રન્થ છે, અને તેથી તેની મહત્તા વધારે છે. ખગોળના
અભ્યાસીઓ, તેમજ જ્યોતિષીઓને પણ આ વિષયમાં જેનદષ્ટિબિંદુ જાણવાથી અવશ્ય લાભ થશે. - આવા શાસ્ત્રીય ગ્રન્થનો અનુવાદ કરવાનું કામ અતિશ્રમ સાધ્ય છે. તેથી અનુવાદ કરનાર 5 અને પ્રકાશક બન્નેને અભિનંદન ઘટે છે. અનુવાદકે વિસ્તૃત ઉપોદ્દાત સાથે જોડ્યો છે. તેમાં એમણે ખગોળના વિષયની સારી ચર્ચા કરી છે. જેને દષ્ટિએ આ ગ્રંથમાં વિસ્તૃત વિચારણા કરવામાં આવી છે.
(સચિત્ર સાપ્તાહિક પ્રસિદ્ધ ગુજરાતી' પત્ર મુંબઈ) ા
યંત્રચિત્ર સમેતનો આ અનુવાદગ્રંથ છે. ખગોળનો વિષય એવો ગહન છે કે તેના તે અભ્યાસીઓ બહુ થોડા હોય, અને તેનો અભ્યાસ કરી સમજીને ગ્રંથ લખવા જેટલી ક નિષ્ણાતતા પ્રાપ્ત કરવી એ તો વિરલ અભ્યાસીને ફાળે જ જાય, એટલે આ અનુવાદ માત્ર તે વીશ વર્ષની વયના એક યુવાન મુનિએ કરેલો છે તે જોતાં એમની ધીરજ, અભ્યાસપતિ ર અને ચોક્કસાઇની પ્રશંસા જ કરવી જોઇએ.
%%%%%だだだだだだだだだった【20] おたきたきたきたきたきたきたきゃきゃ