________________
કુંવરીને મંદિર ગયો રે છાબ લેઇ ભરી ફૂલ; ઘસીએ ઓળખી કાઢ્યો રે, મુખ પર નાખી ધૂળ..કર્મ ૧રો. તોહિ નિર્લજજ લાક્યો નહિ રે, ઠંડી તારી વેશ; ખાત પાન તપ છડીને રે, ધરતો ચિતે કુલેશ.કર્મ /૧all રાત્રે ચડ્યો મુજ મંદિરે રે, વંશે ચડે જિમ નટ્ટ; સુભટ પહોરીએ ઝાલીયો રે, બાંધ્યો બંધ તિઘટ્ટ.કર્મ /૧૪ll નિશિ નવિ એ વાયસા રે, સ્વિસ ન દેખે ધૂક; અહોનિશ કામી આંધળો રે, મહોટી કામની ચૂક.કર્મ. I/૧પ રાય હજૂર આણીયો રે, સુભટે સુણાવી વાત; નૃપ હુકમે ધર્યો રાખીયે રે, એણીપટે પામ્યો ઘાત.કર્મ ||૧છો. નીચજાતિ રાક્ષસ થયો રે, જોઇ વિર્ભાગે તેહ; ક્ષણ ક્ષણ છળ જોતો ફરે રે, મુજ પર લાગ્યો તેહ.કર્મ /૧૭ના ઇણ અવસર આકાશથી રે, વિધાધર મુનિરાય; ઊતરીયા ચૈત્ય સન્નિધે રે, ભૂપતિ વંદન જાય..કર્મ /૧૮ll ધર્મ સુણી નૃપ પૂછતો રે, મુજ પુત્રી ભરતા; કુણ હોશે કહો નાથજી રે, જ્ઞાની વદ તેણિવાર.કર્મ ./૧લી કાશીપતિ મહસેન સુત રે, ચંદ્રશેખર ગુણવંત; ત્રિખંડનો ભોા તે થશે રે, તુજ પુત્રીનો કત.કર્મ lol પણ સુણ ! તાપસ તે મરી રે, રાક્ષસ વ્યંતર થાત; તિ ત્રીજે તુમ તયરીએ, સર્વતો કરશે વાત.કર્મ ર૧ કરુણા નજરથી ઉતરી રે તમને જણાવી વાત; ધર્મલાભ કહી મુનિવરે રે, ગણને ક્યે “ઉત્પાત.કર્મ રરો રાયે કરી ઉદ્ઘોષણા રે, નહિ રહેજો ઇહાં કોય; આજ નિશાએ નાશજો રે, રાક્ષસનો ભય હોય.કર્મ //રી જો જાશો તો જીવશો રે, અમે પણ જઇશું આજ; જીવંતા જગ જોઇશું રે, તુમ સાથે સામ્રાજ્ય.કર્મ રજો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)