________________
નાહીને જલક્રીડા કરી રે લો, આવી મંડપ સુસુંદરી રે લો; *ચેલ ભૂષણ નવિ દેખીતે રે લો, દ્વાર જયાં અવલોકીને રે લો. ll૧ી ચતુરા કહે ચિત્તશું લગી રે લો, રે, રે, પુરુષ ? અમને ઠગી રે લો; પણ એ ચિરાદિક “વામશો રે લો, નહિ તો મરણગતિ પામશો રે લો. ll૧al નૃપસુત ઉત્તર ના દીયે રે લો, તામ સકલ કહે બાંધીયે રે લો; પાદ પશુ લટકાવીએ રે લો, જલધિ જલે ઝપાવિયે રે લો. II૧૪ કેતી કહે સિંહ આલિયે રે લો, કાષ્ટ અગ્નિ કરી બાળીયે રે લો; સાંભળી કૂપસુત ના બીહે રે લો, ચંપકમાલા તવ કહે રે લો. ૧૫ll ઉત્તમ પરધન નવ લીયે રે લો, નીચ લીયે તો ફરી ના દીયે રે લો; કોઇને એમ નવિ 'ભાળવ્યાં રે લો, ઉત્તમ તમે જાળવ્યાં રે લો. I૧છો બાળા વયન નબળાં સુણી રે લો, મતમાં નવિ આણે મહાગુણી રે લો; કુંવર ક્યા ધરી ઉચ્ચરે રે લો, ગળે પડ્યું કાંઇ નવિ સરે લો. ૧ કોઇક લઇ નાઠો હશે રે લો, અમને કહ્યથી કહો શું થરો રે લો; સા ભણે સિંહ નજર કરે રે લો, શીયાળ આડા ન ઊતરે રે લો. /૧૮l બોલ કિશ્યાં કહીએ ત રહી માટે લો, સત થોડીવે છે વેશ ઘણાં રે લો; જે જે મુખથી માગો તમે રે લો, તે વર ચીજ આપું અમે રે લો. 7/૧ કુંવર કમાડ ઉઘાડીને રે લો, તિજ અપરાધ ક્ષમાવીને રે લો; તાસ ચીજ તેને દીએ રે લો, કાંઇ ન મુખ માંગી લીએ રે લો. ૨૦ ભાગ્યશાળી લક્ષણ ભર્યો રે લો, ખેચરી ચિતમાં ઊતર્યો રે લો; ચિંતે હલ્ય વસ્તુ ગ્રહી રે લો, રાતો સંત એ સહી રે લો. ર૧ ખથ્થરત્ન મણિ કંચૂઓ રે લો, દેઇ કહે મહિમા જુઓ રે લો; ખગે અજયપદવી થશે રે લો, ચક્રીસમાં જન ગાવશે રે લો. //રરા પટ્ટણી દીયો કંસૂવો રે લો, રંભાયા “તીરા જુઓ રે લો; એમ તુમ વેળા અવસરે રે લો, ભાવિ વાત જ્ઞાતી “સરે રે લો. Iો એમ કહી સહુ નિજ સ્થાનમાં રે લો, બેસી ચલી વિમાનમાં રે લો; શ્રી શુભવીર કહે સાતમી રે લો, ઢાળ રસિકજનને ગમી રે લો. રજો
૧-ઈદ્ર, રં-વૃધ્ધાવસ્થા, ૩-સરોવર, ૪-વસ્ત્ર, પ-આપશો, ૬-ભળાવ્યાં, ૭-લક્ષ્મી, ૮-જાણે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪