________________
એહ અમ હુકમ ન ફેરવો, સુ સુરી છો પુત્ર સુજાણ, ગુણ. ગામ વહુ સહુ જાગીયા, સુ. પરી સઘળે વાત. ગુણ. //પરી પ્રભાતે ઉત્સવ કરી, સુ માતાએ દીક્ષા લીધ, ગુણ. પૂર્વ દીક્ષિત સહુ પરિકરે, સુ. ગુરુએ વડેરી કીધ. ગુણ. //all ગુરુકુળ વાસે વિચરતાં, સુ. તપ જપ જ્ઞાનને ધ્યાન, ગુણ. બિહું જ સમ સમય ક્રિયા, સુ. એક સુરત હોય કાત. ગુણ. /પજો ઉપશ્રમ શ્રેણિએ બિહું ચઢ્યાં, સુ. કાળાંતર કરી કાળ, ગુણ. સર્વાર્થ સિધ્ધ ગયાં, સુ. પામ્યાં સુખ વિશાળ. ગુણ. પપી
પ પણ પૂરણ આઉખે, સુ પામ્યા પ્રાણત સ્વર્ગ. ગુણ. કેવળી વયને પામશે, સુ. ચરણ ધરી અપવર્ગ. ગુણ. //પકો ચોથે ખડે પૂર્ણ થઇ, સુ. વીશમી ઢાળ રસાળ, ગુણ. શ્રી શુભવીર વયને હજો, સુ. ઘર ઘર મંગળ માળા ગુણ. //પછી
૧ - મીણના દાંતથી, ર - ધ્વજાઓ, ૩ - ધૂળ, ૪ - બોકડો.
સાસુ – વહુ, પ્રભુના મા
-: ઢાળ-૨૦ :ભાવાર્થ :
વૈરાગી મૃગસુંદરીના ચારિત્ર લેવાના ભાવ જાણી માતા (સાસુ) રત્નાવતી કહેવા લાગી - હે વત્સ ! હજુ તારી વય નાની છે. વળી તારો દેહ સુકોમળ છે. હે બાળા સાંભળ! યુવાવસ્થામાં પ્રવેશ હમણાં થયો છે. સંયમ શ્ય લેવાય? હે ગુણમંજરી ! સંસારમાં પ્રવેશ હમણાં કર્યો છે. સુખ વિલસવાની વેળાએ તું છોડી દેવા તૈયાર થઈ છે. વળી મીણનાં દાંત કરી હે બાળા. લોહના ચણા શી રીતે ચવાય? દીકરી ! સંયમ યે પળાય? વિચાર કર દીકરી ! મીણ જેવું તારુ શરીર. સંયમ રૂપ લોખંડના ચણા તું શી રીતે ચાવીશ? વળી હજુ તારી વય નાની. કાચી પાંખ જ હમણાં આવી. ત્યાં તો તું ઉડવાની વાત કરે. બેટા! શી રીતે ઉડાય? મેરુ પર્વતને માથે ઉપાડવા જેવી વાત છે. મહાસમુદ્રને તરવા જેવા, કઠિન ચાર મહાવ્રત શી રીતે પળાશે? તું સમજુ છે. તને વધારે શું કહું? હે
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૩૬