________________
કૌતુકીયા રણ હોંશિયા, સુ. જય જય શબ્દ કાંત, ગુણ. કુંતલ હય ગય રથ ચલે, સુ. એક સંય અડ સવિ તંત. ગુણ. //કો ઘંટ ધ્વજા તોરણધસ, . સુ. વાજે બહુ વાજિંત્ર, ગુણ. પણ પણ 'ગૂડી ઉછળે, સુ. બિરુદ પઢતે છાત્ર. ગુણ. //રળી સજેશ્વર ઇભ્ય તલવસ, સુ. શેઠ સેનાપતિ દૂત, ગુણ. સહગમે થ શોક્યતા, સુ ચાલે ભટ રજપૂત ગુણ. //ર૮ કેતા નર કર વીંજણા, . પાત્ર સાથે રહી પાટ, ગુણ. મુખ માંગલિક ના ભણે, સુ મૃગસુંદરી ગુણઘાટ. ગુણ. //ર૯ll યાચક દાન અતુલ દીયે, સુ. ધૂપઘટા મહકત, ગુણ. કંસ તાલ ધૂમતા, સુ. આગે વિશાલ ગજંત. ગુણ. soil કાશી માંહે ચાલતા, સુ. જોતાં થતાં લોક, ગુણ. કરોડીને પ્રણમતા, સુ. નર નારીના થોક. ગુણ. ૩૧ સાસુને ચંપકમાલા, સુ ઢાળે ચામર હોય, ગુણ. ખેયર જત મુકતાફળે, સુ. વધાવતાં મુખ જોય. ગુણ. કરો દેવ દેવી ગણતે જુવે, સુ. પણ પરવા નહિ ઠામ, ગુણ. વરઘોડો જઇ ઊતર્યો. સુ. જિહાં મુનિ મન વિશ્રામ. ગુણ. Ball રાય શિબિકાથી ઊતારીને, સુ કેવલીને વત, ગુણ. રાવતી ગદ્ગદ્ સ્વરે, સુ. કેવલીને ભાસંત. ગુણ. //૪ રાજધાની ત્રણ ખંડતી, સુ. મધ્ય રત્ન એ તાર, ગુણ. તુમ ાથે થાપણ ઠવી, સુ. લેવા ચરણ હુંશીયાર ગુણ. sull નિજ હાથે ઊતારતી, સુ. ભૂષણ વસ્ત્ર અશેષ, ગુણ. મહારીકા આવી તે લહે, સુ. દેતી શુભ ઉપદેશ. ગુણ. 3છો વેશ દીયે શાસન સુરી, સુ. ઉચ્ચરે મહાવ્રત ચાટ, ગુણ. વાસક્ષેપ કરે કેવલી, સુ. સાસુ આંસુધાર. ગુણ. //3ી કેવલીને એમ વીનવે, સુ. ઇહાં રહો પંચ રાત, ગુણ. પલક કરી નથી વેગળી, સુ વિરહ ખમ્યો નવિ જાત. ગુણ. /all
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૩૪