________________
લક્ષ કનક ચરણે ધરે ચિત્ત. રાણીએ પણ લક્ષ સાત, ચતુર પડિલાવ્યા મુનિ પાંચશે, ચિત. અરોત વસત બહુ જાત. ચતુર //રપી પુણ્ય અસંતુ બાંધીયું, ચિત્ત. સાધારણ સહુ સાથ, ચતુર વતમાં વિસર્યા ઉત્સવે, ચિત્ત. વળીયા નમી ગુરતાથ. ચતુર છો શ્રાવકના વ્રત પાળતાં, ચિત. જીવહ્યા કરી ચિત, ચતુર. અતિથિ તે સુપાત્રને, ચિત. સંત દીયે બહુ નિત્ય. ચતુરરણ જીવ અમારી સ્વદેશમાં, ચિત વીત્યો કેટલો કાળ, ચતુર આઉખે સહુ ઉપના, ચિત. સોહમ સ્વર્ગ વિશાળ. ચતુરરસ્તા સુલોચના થવી સ્વર્ગથી, ચિત. ચંપાપુરી ગુગેહ, ચતુર પુત્રી મુનિ સાનિધ, ચિત્ત. લીયે દીક્ષા ધરી નેહા ચતુર રહો
સ્વી ત્રિલોચતા તે થઇ, ચિત્ત. ચરણ વિરાધક જેણ, ચતુર, કાળાંતર રાજા ચ્યવી, ચિત્ત. ચંદ્રશેખર તમો તેણ. ચતુર. ૩oll ગુણસુંદરી રતિસુંદરી, ચિત્ત. સુભદ્રા ધારણી જીવ, ચતુર ચંપકમાલા ખેચરી, ચિત્ત. લીલાવતીનો જીવ. ચતુર ૩૧ લક્ષ્મી ને જયસુંદરી, ચિત્ત. બેનો રતિ પ્રીતિ હોય, ચતુર પાર પ્રશ્નોત્તરી કરી, ચિત. જે તમે પરણ્યા હોય. ચતુર. શા કનકાવતી તાપસી સુતા, ચિત્ત. થઇ વિજ્યાનો જીવ, ચતુર. દેખી તમે વન હિંચતી, યિત લાગ્યો રણ અતીવ. ચતુર. hall પરભવ દાતાદિક થકી, ચિત્ત. વિધા ઋદ્ધિ બતાવ, ચતુર ગુરમુખ સુણી સાતે લહ્યા, ચિત. જાતિસમરણ ભાવ. ચતુર. ૩૪ ચોથે ખંડે ઢાળ એ, ચિત. ઓગણીશમી કહી ખાસ, ચતુર, શ્રી શુભવીર નરેન્દ્રને, ચિત્ત. પ્રગટ્યો જ્ઞાન પ્રકાશ. ચતુટ રૂપો
૧- સમુદ્ર, ૨ - નાવડી, ૩ - નાવડી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રસ)
५२५