________________
યિ. નંદીશ્વર વર દ્વીપ, મેરુ પ્રમુખ તતિ આયરી, ચિ. પુનરપિ તીરથ પંચ, સમેતશિખર યાત્રા કરી. ૧૯ll
જયપુર જયરથ રાય, પુત્રી રતિ પ્રીતિ સુંદરી, વિ. પરણાવ્યાં ધરી નેહ, સુર દેવીએ ઉત્સવ કરી. રol
તાપસ વિધા સિદ્ધ, કરણ ઉત્તર સાધક થયા, ચિ. ક્ષેત્રપાળ વશ કીધ, તાપસ ગામે પડી ગયા. /ર૧/l.
કુળપતિ સૂકર થયો, દેખી કરુણ બહુ ધરી,
ઔષધિ બળથી તાસ, કુળપતિને રુપે કરી. //રરી રાજા રાણી સાથ, વૈરાગ્ય તાપસ ભયો, રાણી સગર્ભા ત્યાંય, પુત્રી સરુપા જનમ થયો. ર૩ll
તે કુળપતિ વિજય, દેતાં ગ વધ્યો ઘણો, ચિ. મેના રંભા તુલ્ય, પુત્રી લહી જોબનપણો. ર૪ll
કુંવરને દીધી તેહ ક્ષેત્રપાળ પરણાવતો, ચિ. સુંદર મંદિર દીધ, અશત ચીકિ પૂરતો. /રપો ચિ. કનકવતીને તેહ. ગેહે રહ્યા સશું ભળી, ચિ. મુનિ મુખ સાંભળી વાત. આવી ઇાં ઊતાવળી. #છો. ચિ. દેખી તુમ મુખચંદ, દુઃખતા હાડા દૂરે ટળ્યાં, ચિ. અમીએ વરસ્યા મેહ, મુખ માંગ્યા પાસા ઢળ્યાં. તેરી.
ચોથે પંડે ઢાળ, પામી મુનિ સુચવ્યા, ચિ. શ્રી શુભવીર તાસ, મેળા વિખૂટા મેળવ્યા. ર૮ll
૧ - ધ્વજા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४८८