________________
ભૂલી નવ સાસય યાત્રા અમે તમ ચોથે એક શ્રી
ગઇ તો અમને લાભ વિશેષ જો, નવ ગામ નગર દીઠા બહુ દેશ જો, ચૈત્ય નિહાળી બહુ યાત્રા કરી જો. Ilol કરી તો ' ભલે કરી મહારાજ જો, પણ યાત્રા કરીને આવ્યા આજ દર્શન દેખીને મનોવાંછિત ફળ્યાં છે. તેના
ખડે ભાખી ચમી ઢાળ એક ગાથા અંતર વયન સાળ શુભવીર કુંવરી આડે કુવર પૂછે છે. આશા
૧ - ઈન્દ્રાણીઓ.’
સંદરીનો સંવાદ -: ઢાળ - ૧૪:
ભાવાર્થ :
ચંદ્રશેખર પોતાની પ્રિયા કનકવતી રંગીલી સાથે સાતમે માળે વિવિધ પ્રકારના ભોગો ભોગવતા હતા. ક્ષેત્રપાલ પણ પોતાને સ્થાને ચાલ્યા ગયા.
કોઈ એક ઢળતી સંધ્યાએ કુમાર પલંગ પર આડે પડખે સૂતા હતા. જ્યારે કનકવતી બાજુમાં બેસીને, પતિના ચરણકમળને દબાવતી, હસી હસીને મીઠી વાતો કરતી હતી. એ જ અવસરે ગગનમાર્ગે થકી રૂપે રંભા સરખી નવયૌવના ઊતરી આવી. કનકવતીના આવાસમાં કુમાર પાસે આવી ઊભી.
કુમારે પૂછ્યું કે આવવાનું પ્રયોજન શું? રજા વિણ શા માટે આવી ઊભા? ક્યાંથી આવ્યા? તમે કોણ? તમારું નામ?
નવયૌવના બોલી - હે રંગ રસીલા! મારી વાત સાંભળો આપ તો દેશ વિદેશ ફરો છો. દિવસ રાત ભમતાં આપને ક્યાં શોધવા? હિમવંત પર્વતની ગુફામાં આપને કેમ જવું પડ્યું?
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૮0