________________
છે,
જો,
જો.
|
શ
એમ નારીઓ કેઇ વિધાધર લાવે ક્ષત્રી ધણા જગ છે પણ નવિ છોડાવે. સગપણ વિણ તરરા હણી પાપ જ લીયો પાપ ન હોવે હણતાને જો હણીએ મુજ પણી તે સગપણ નારીનું ગણીએ પશુ પંખી પણ પરાભવ નવિ ખમે નવિ. ખમે તે જેહને એક જ તારી તમે બહુ પરણી ગામોગામ વિસારી તેમાં ગઇ એક તે સંભારવી નવિ ઘટે નવિ ઘટે તો ઇન્દ્રને ઘર નવિ ખોટ "શયીઓ ઝાઝી બાવીશ કોડાકોડ એક રિસાઇ મનાવે તસ શું કારણે શું કારણ વળી યમુના નદીય કિનાર તમે ગયા તિાં વનખંડ મોઝાર વંશજાળમાં વિધા સાધક કિમ હણ્યો કેમ હણ્યો પૂછો છો બીજીવાર પાછી વાતે રસીયો સહુ સંસાર પરતરની વાતો તે સતીયો નવિ કરે તવિ કરે સતીયો પરતરતો સંગ નજર મિલાવે વતતો થાયે ભંગ લિંબની વાત કર્યે મુખ કડવું નવિ હુવે હોવે
અણગમતો અમ ઉપદેશ જાણું કાંહિક સગપણ લાગે વિશેષ પગતળ બળતો વિણ કો નવિ પૂછે ઘણું ઘણું પોકારે તિજ ઘર બળતું દેખી
બળતે પંથે જાય ઉવેખી
અંતરાહે તુમને પૂછીએ
//૯
૧૦
//૧૧/
જો. છે, જો, જો. છે, જો, જો. છે,
પટઘટ
સગપણ
જો.
(૧૩
નિ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
થી ચંદ્રોખ rnણી શા)
४७६