________________
સુવરુપ તારુ હો, પથંકમેં સાથ, વ શાપે સુવર બન્યો, આવ્યો છું એણે ડાય. તો પણ તે દેવે એમ કહ્યું, જે કરશે મૂળરુપ, કન્યા જે તેને, તેહ છે મોટો ભૂu. / તેણે પરણો મુજ કન્યકા, દીયો જિનમત ઉપદેશ, તવ કુંવરે ઓળખાવીયો, દુવિધ ધર્મ સુવિશેષ. ૧૦ના સુણી પ્રતિબધ્યા તાપસો, અણુવ્રત સર્વ ધરત, પછી સવિ તાપસણી મળી, ગીત જવળ ગાવંત. /૧૧ ક્ષેત્રપાળ તિહાં આવીયો, સર્વ સામગ્રી મીલાય, કન્યા શણગારી કરી, ઓચ્છવશું પરણાય. (૧ પથંક દીયે કમોયને, સુટ કરે આવાસ, કુંવર પ્રિયાશું તિાં રહે, સુખભર મત ઉલ્લાસ. ૪/૧al ક્ષેત્રપાળ અદ્રશ્ય થયો, એક તિ સપ્તમ માળ, નિશિ અંબરથી ઊતરી, કન્યા રૂપ રસાળ. ૧૪ પૂછે કુવર તેહને, આવ્યા તુમે કિણ હેત નામ ઠામ તમે કોણ છો ? સુણી સા એમ વત. ૧ull
-: દુહા :ભાવાર્થ
તાપસીના આશ્રમમાં કુમાર વીરસેન તાપસ પાસે (સુવર) ડુક્કરની વાત સાંભળી રહ્યા છે. વીરસેને સઘળી વાત પ્રગટ કરી. કુમાર સઘળી વાત સાંભળી કહેવા લાગ્યો -
હે તાપસમુનિઓ ! તમારા ગુરુને સુવરમાંથી સોવનજી તાપસ બનાવી દઉં, પણ મારી વાત તમે સી માનો તો. હું કહું તે કરવા તૈયાર છો?
તાપસો - હે પરોપકારી નરપુંગવ ! આપ જે કહેશો તે અમે કરશું. પણ આપ જલ્દી ગુરુને તિર્યચપણામાંથી મુક્ત કરો. ખરેખર ! અત્યારે તો તમે જ અમારા ગુરુ છો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૩