________________
-: દુહા :
વીરસેનને તૃપ કહે, તિસુણી સુદર્શન વાત, ચિતથી ચિંતા પરિહરો, જો વાંછો સુખ-સાત. નારી સુશીલા લાવશું, જોઇ જાત બુનીયાત, સુખ વિલસો ધમાં રહી, ન કa હવે ઉત્પાત રા એણે અવસર એ આવીયો, નૈમિત્તિક શિરાર, લોકદેવ અભિધાન તસ, જ્ઞાન રત્ન ભંડાર. all પૂરવધર પ્રમાથી, પડી ગૃહિવેષ ધરંત, વૃતિ નિમિત બળે કરી, નહિ ધન સુત વિલસંત. //૪ રાજસભામાં આવીયો, નૃપ દીએ આત્માન, જ્ઞાની સજાથી વડો, પામે જગ બહુમાન. પણ ભૂપતિ પૂછે તેહને, અમ મંત્રીની નાર, ગોપની સાથે થ ચડી, ગઇ કપિ કરી ભરતા. કોઈ કેણે શે જઇ તે રહી, સકળ કહો તે વાત, જો તમ વિધા છે ખરી, ટાળો સંશય ત્રાત. ળા
- દુહા :
ભાવાર્થ
સૂર્યકાન્ત રાજા વીરસેનને સુદર્શનની કથા કહીને આશ્વાસન આપી રહ્યો છે. વળી કહે છે કે હે મિત્ર ! હવે ભૂતકાળ ભૂલી જાવ. તમારા જીવનમાં સુખ-શાંતિ-સમાધિ જોઈતી હોય તો હવે હૃદયમાંથી ચિંતાને દૂર કરો. હવે તે રૂપાળી સ્ત્રીથી સર્યું. યાદ કરવાની જ નહિ. વળી જગતમાં સજ્જન સ્ત્રીઓ ઘણી છે. તમારે યોગ્ય વિનીત-ડાહી અને સુશીલ કન્યાની તપાસ કરીશું. તેવી કન્યા મળતાં તમને પરણાવીશું. પછી તમે તમારા સંસારને હર્યો ભર્યો લીલોછમ બગીચાવ બનાવજો. સંસારના સુખો ભોગવજો. જે
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૫ર