________________
તસ વયણે બિહું તિાં ગયા હો રાજ, પલ્લવ કરી પથારી, મેરે સુરતક્રિડા સુખ ભજી હો રાજ, બેઠી ચિત સવિયાણ મેરે. તેલ તેહવે કપિ તિાં દેખીતે હો રાજ, ભાખે મુજને એમ. મેરે માંદી તજી તમે જબ ગયા હો જ, બીજીવાર ધરી પ્રેમ. મેટે. ૧oll સજજ થઇ તુમ વિરહથી હો રજ, ખેદ ભટે રહું જામ, મેરે. મુજધર ભિક્ષા કારણે હો રાજ, આવી જોગણ તા. મેરે. ll૧૧ ગાંઠ ઔષધિ બહુ વિધા હો રાજ, દીઠી તેની પાસ, મેટે, વિધાનિધિ લી મેં કીયો હો રાજ, ભોજન ભકિત વિલાસ. મેટે. I૧રો આદરથી નિત્ય આવતી હો રજ, પ્રીતિ બની તે સાથ, મેરે. પૂછતાં મેં ભાખીયું ો રાજ, મુજ નેહી નાથ. મેરે. //all મેળો કિમહી ન સંપજે હો રાજ. રોગ કરે અંતરાય, મેરે એહવું કરો કાંહી દિલધરી હો રાજ, દંપતી સુખભર થાય. મેટે. ૧૪ વળી મુજ પિયુને કોઇતો હો રાજ, ઉપદ્રવ નહિ થાય, મેરે. તવ સા પૂરણ પ્રીતિ એ હો સક, વયણે એમ ઉચ્ચાય. મેરે. /૧ સર્વ કામ હું કરી શકું તે સજ, મુજ શિર હાથ ધરંત, મેરે. કહે તુજ ોગ ન કાંઇ હુવે હો રજ, વળી તુજ સુખીયો કત. મેરે /૧છો પણ વત રણ અરિ સંકટ હો રાજ, વાઘ અરિ જાય નાશ, મેરે. હેતે વલય દેઇ એમ કહે હો રજ, તુમ પતિ કંઠ વિલાસ. મેરે. I/૧ળી મંત્રશું ગર્ભિત ઔષધિ હો સજ, છે અવયવ લઘુ ખાસ, મેરે. શિવ વાંછુ તુમને સત હો રાજ, બીજી નહિ મુજ આશ. મેરે. /૧૮ શીતલવત નિદ્રા કરો હો રાજ, હું બેઠી તુમ પાસ, મેરે વિક્ત હરણ વલખું ઠવો હો રાજ, ઓશીશે સુખવાસ. . ૧લો પ્રેમ વયન રણે નડ્યો હો રાજ, સાચું માની તામ, મેરે સુરત શ્રમે સૂતો તણ હો રાજ, પામ્યો નિદ્રા જામ. મેટે //રoll ઠવતી સા મુજ કંઠમે હે રજ, લોહનું વલયું તેહ, મેરે સર્વાતિ પયડી કહે હો રાજ, વૈરિણી નિદ્રા એહ. મેરે. સારા
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૩