________________
સુંદર 'ધાત મુઝે સ્ત્રી ચરિત્રમાં, અવર શું જાણે વાત હો ? સુંદર, દોય વિષય આસક્તિમાં, સુખમાતે દિનરાત હો..તું..વાત. [૨૨]ી સુંદર તસ તાતે જામાતને, તેડાવ્યા તેણીવાર હો સુંદર, મોહ્યો આવીયો, વીરસેન પરિવાર
રૂપે
હો..સુંદર..વાત. ||૨||
સુંદર જયમતિ આર બહુ દીવે, સા પણ પ્રણસે પાય હો..સુંદર, કહે સ્વામી શાતા થઇ, તે સહુ તુમ પસાય હો, સું..વાત. ॥૪॥ સુંદર પૂછે શ્યામમુખી થઇ, ચિંતે આવ્યો પિશાચ. હો. સુંદર, “કતકસમો ગોવાળ છે, કંતને માને કાચ'' હો. સુંદર..વા. [૨૫]ી સુંદર બાહ્યથી તેહ દેખાવતી, કામક્રીડા રસ રંગ હો. સુંદર, પતિરંજત બહુધા કરે, જિમ ત લહે કાંઇ 'વ્યંગ હો. સું..વા. ફીરકી સુંદર લીધું મુહૂર્ત જાવા તણું, તવ થઇ ઘેલી તેહ હો સુંદર, મુશળધરી બહુલી ફરે, ભસ્મ લગાવે દેહ. હો. સુંદર હાસ્ય કરે શિર ધૂણતી, નયણે બીહાવે લોક .ભાજત ભાંગતી ફોડતી, ધરતી ક્ષણમાં શોક હો. સુંદર ગુરૂ લઘુતે ગાળો દીએ, વસ્ત્ર ન ઢાંકે અંગ વિણ હેતુ રોવે હસે, ગાય ગીત નૃત્યરંગ હો. સુંદર ક્ષણમાં દક્ષ થઇ કહે, શું થયું મુજતે એહ, સ્નાન કરી ભોજન કરે, ક્ષણમેં ચાળાં તેહ
સુંદર..વાત. ||૨૭થી
હો સુંદર,
સુંદર..વાત. [૨૮]
હો. સુંદર,
સુંદર..વાત. [૨૯થી હો. સુંદર, હો..સુંદર..વાત. ||૩૦થી
સુંદર જતક ખેદ ભરી ચિંતવે, કામણ કે વલગાડ હો, સુંદર, મંત્રી વિધાધર તેડીયા, જોવે કરી ઓછાડ. હો. સુંદર દોષ દેવી દેવ ભૂતડાં, શાકિતી પ્રેત લગંત હોમ હવન કરતાં ઘણા, જ્યોતિષી ગ્રહ ચારંત હો. સુંદર..વાત. ||૩|| દોષ દૈવી દેવ ભૂતડાં, શાકિની પ્રેત લગંત હો. સુંદર, સુંદર દિક્ત કેતે મંત્રી ધરે, લાજ સું. ચોથે ખંડે શ્રી શુભવીર
સાતમી,
શ્વસુરકુળ વાસ હો. સુંદર. ||૩૩|| નારી ચરિત્રની ઢાળ હો. સુંદર, સુણી, છંડો એ જંજાળ. હો..સુંદર. ||૩૪||
વચન
૧ - પંડિત, ૨ – બ્રહ્મા (વિધાતા), ૩ – શંકા.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૪૦૩
સુંદર..વા.. ||૩||
હો. સુંદર,