________________
પણ... પણ.... કોશમાં રહેલા ભ્રમરનો મનોરથ મનમાં રહી ગયો. સૂર્ય ઉદય થવાની તૈયારી હતી. કમળ પોતાની પાંખડીઓ વિકસિત કરવા તૈયાર થતાં જ વનપ્રાણી હાથી આવી કમળનું ભક્ષણ કરી ગયો. ભમરના મનોરથ મનમાં રહ્યાં. હાથી ત્યાંથી ચાલી ગયો.
હે કુમાર ! તે જ પ્રમાણે અમારી વાત છે. તે કહેતાં અમને શરમ આવે છે. પણ આપ જેવા સજ્જન મળતાં ને પૂછતાં અમારે વાત જણાવવી જોઈએ.
-: ઢાળ-સાતમી :(સુંદર પાપસ્થાનક તજે સોલખું રે દેશી) સુર રાજપુરીનો રાજીયો, સૂર્યકાન્ત અભિધાન, હો સુંe, રુપ ધીરજ બળ વૈભવે, શોભે શક્ર સમાન, હો.
સુંદર, વાત વિવેકી સાંભળો. ll સું ક્ષત્રી શિરોમણી એહને, વીરસેન પ્રધાન હો. સુંદર, રાયને સ્નેહ અતિ ઘણો, જ્ઞાનીને જેમ જ્ઞાન હો. સુંદર. શા સું. મંત્રી તૃપ આણા લહી, યાત્રા કરવા ગયા ગિરનાર હો, સું. તીર્થ સકળ પ્રણમી કરી, બચી દ્રવ્ય અપાર હો, તું.વા. all સુંદર વળતા વિજયપુરે ગયા, ઊતરીયા ઉધાન હો, સુંદર, તલપુર બળરાજા તણો, જયમતિ નામે પ્રધાન હો, સું.વા. // સુંદર મિલણા કરી ઘર તેડીયા, જમવા કારણ તેહો સુંદર, વાત વિનોદે બેસતાં, બેહુને બન્યો અતિ તેહ.હો.હું.વા. // સુંદર અતિ આગ્રહ કરી સખીયા, પક્ષ લગે નિજધામ હો, સુંદર, નિજધર કન્યા એક છે, રૂપાળી તસ નામ. હો, તું.વા. શા સુંદર યૌવત વય તતુ ઝગમગે, વરચિંતા નિરાત, હો, સુંદર, વીરસેન દેખી કરી, ધારી મતમાં વાત હો. તું.વા. / સુંદર પુત્રી દેઇ સગપણ કરું, વધશે પ્રીતિ અત્યંત, હો, સુંદર, જયમતિ અવસર પામીને, મંત્રીશ્વરને વત, હો.હું.વા. દા
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૦૧