________________
શેઠ પ્રદેશ પછઠ્ઠ રે, ચતુર કષ્ટ કરી વળગી રહ્યો હો લાલ. ૨૦ વત ફરી જલક્રીડા કરી રે, પાછી આવી ચાર રે, ચતુર, કાષ્ટ ચડી ગગને ચલી હો લાલ, જલધિ વયાળે આવતાં રે ચતુર થયો અતિઘણો ભાર રે ચતુર. વેગે કાષ્ટ વહે નહિ હો લાલ. ર૧ ધનશ્રી કહે વહુરો સુણો રે, કાષ્ટ ન ચલે એક વાર રે, ચતુરા ચિંતી લઘુ ત્રણ એમ ભણે હો લાલ, બહુકાળનું જીરણ થયું રે, નાખો સમુદ્ર મોઝાર રે ચતુર. એક નિ સુષિર પવનભરી હો લાલ. ૨૨ વળગી અંગૂલી વ્યોમે ચલો રે આપણું નગર ન દૂર રે ચતુર કાષ્ટ નવું વળી લાવશું હો લાલ, યારે એકમતો કર્યો રે, સાંભળી શેઠ હજૂર રે ચતુર, ચિંતે વિણ બૂઢે મૂઓ હો લાલ //રસો વહાલી ચઉ વહુરો સુણો રે, શેઠ કહે તજી લાજ રે, ચતુર કાષ્ટ સમુદ્ર ન નાંખશો હો લાલ, તુમ આભૂષણ કારણે રે, હું આવ્યો છું આજ રે ચતુર, બહુ કનકે કોટટ ભર્યું હો લાલ. ર૪ો. ચારે વિમાસે ચિતમાં રે, દીઠો આપણો ખેલ રે, ચતુર છેલ્યો સાપ ન છોડીએ હો લાલ, કેશ સમારણ મસ્તકે રે, તાપે ટીપું તેલ રે ચતુર. નવીન ભૂષણ આશા કીશી હો લાલ. રપો રોનુ કૂટવું નવિ ઘડે રે, ખાળે જળે જસ જાય રે, ચતુર, ચિંતી જલધિ તજી ગઇ ઘરે હો લાલ, શૃંગત અતિ લોભથી રે, મરણ સમઢે થાય રે ચતુર તિમ પરિવ્રાજકની ગતિ હો લાલ. છો દેવ વચન સુણીને બિહું રે, પહોંતાં સાધક પાસ રે ચતુર તાપસને સુર એમ કહે હો લાલ, ચંદ્રશેખર સુપસાયથી રે, ઔષધિ લીયો સુવિલાસ રે ચતુર ફળશે ગુરુભક્તિ જીસી હો લાલ. ર૭ll અવસરે મુજને સંભારજો રે, કુંવરને કહી ક્ષેત્રપાલ રે, ચતુર, ચાર ઔષધિ આપી ગયો હો લાલ, ચોથે ખડે પાંચમી રે, બોલી ઢાળ સાળ રે ચતુર શ્રી શુભવીર વિનોથી હો લાલ. //ર૮
૧- ગાલે તમાચો, ૨ - લોભી, ૩ - સસરો બારણે હોવા છતાં, ૪ - આકાશ, ૫ - તૃણ સમાન, ૬ - પૃથ્વી, ૭ - બેસીને.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૮૨