________________
નૃપ ભણે લઘુ ગુરુ શું કરે ? . ગજ અંકુશને ન્યાય, હો.ગુ. સુણી સુણ ક્રોધાતુર થયો, સ. કરી કિકિયારો ધાય હો.ગુ. ૧રી કુંવર સવાઇ તે રુપે, સ. યુધ્ધ ભયંકર કીધ, હો.ગુ. સહસ વિધા સમરણ કરી સ. કુંવરે જીતી લીધા. હો.ગુ. //all તેજ પરાક્રમ દેખીને ૨. તૂઠો કહે સુણ સંત હો.ગુ. તુજ માથે બળ કોણ તણું, સ. જાસ બળે બળવંત હો..ગુ. /૧૪ ચંદ્ર કહે ગુરુ દેવનું રા. બળ સમક્તિ રુપ ધર્મ, હો.ગુ. પરમેષ્ઠિમત્રે કરી સ. જીતું સુરકિ મર્મ હો.ગુ. /૧૫ ધર્મ સુણી સુર બુઝીયા સ. બોલે તજી મિથ્યાત્વ હો.ગુ. હું શ્રાવક પરભવે હતો. રા. સુણી મિથ્યાત્વની વાત હો.ગુ. ||૧છો. વિરાધકપણે સુર થયો, સ. તુમથી લહ્યો પ્રતિબોધ, હો.ગુ. બાંધવ મિત્ર ગુરુ તમે, રા. પામ્યો સમક્તિ શુદ્ધ. હો.ગુ. l/૧૭ની કાંઇક વર માગો મુદા, સ. નૃપ કહે આપો એક, હો.ગુ. ઔષધિ સાધકને સર્વે ૨. તો રહે મારી ટેક. હે.ગુ. /૧૮ સુર ભણે સાંભળ સાહિબા, સ. એ છે ગુનો ચોર, હો.ગુ. ધૂરત છળભેદી ઘણો, રા. લંપટી હરામખોર, હો.ગુ. ૧ જુઠ્ઠો ગુનો તિંદકી, રા. વિશ્વાસઘાતી એહ, હો.ગુ. તીય મૂર્ખ સંગે ચલે, રા. પંડિતણું નહિ નેહ હો.ગુ./Roll લઘુપણાથી મહોતો કર્યો, . ગુરુએ ઉછેર્યો સાપ, હો.ગુ. અવિનયી ખી ઉપન્યો, રા. ગુરુને અતિ પરિતાપ. હો.ગુ. ૨૧ ઔષધિકલ્પ ગુચકતે, સ. છાતો ઊતારી લીધ, હો.ગુ. ગુરુએ પ્રસન્ન થઇ કણ, સ. મંત્રાદિક નવિ દીધ. હો.ગુ. રરો મહા તપસી ગુરુ લોકમાં, સ. પૂજ્યપદે કરી ગાય, હો.ગુ. ચંદ્રને વળગ્યો રાહુ, શ. એમ સવિ લોક કરાય. હો.ગુ. /all અહોનિશ ગુરુને શેકણું, સ. પૂરવભવે પાપ, હો.ગુ. ગુડ તજી સ્વેચ્છાએ નીકળ્યો, રા. ગુરુને પ્રગટયો સંતાપ. હો.ગુ. ર૪ll
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૩૦૪