________________
પૂછે ગુરુને સંશય ભર્યા, સ્વામી અમને કોણે સંહાર્યા, ગજપે ઇહાં મુકી ગયો, તવ તે સ્વ પ્રગટપણે થયો. /૧ સાધુ કહે સુણ જયરથ રાય, એ સુર તુજ ગુરુ બાંધવ થાય, શવિરતિ લહી દેવ એ દુઓ, શ્રાવક ધર્મનો મહિમા જુવો. //૧ી અવધિના તુજને દીઠ, વિષય પ્રમાદે 'રક્ત વિશિષ્ઠ, રખે સહોર તકે જાય, પ્રતિબોધત લાવ્યો અમ પાય. /૧૮ ઘણા સ્વિસ તમે ગેહે રહી, જોય સુતા પરણાવી સહી, કન્યાદાન વિશેષે દીયો, બાંધવ જાણી નચિંતો કિયો. ૧૯ દેવ કહે સંયમ સાધશે, તો અમથી . પણ સુખીયો થશે, સાંભળી એમ તૃપ દીક્ષા લીએ, વેશ ઉપધિ સઘળી દેવ દીએ, //રol ગુરુકુળવાસે બહુશ્રુત થયા, કામ વિડંબણ ચૂકી ગયા, "કેવળ પામી વિયર્યા બહુ, સાદિ અનંત વર્યા શિવહુ. ૨૧ જયપુર આવી દેવકુમાર, સત્યે તૃપ સુત થાયો સાર,
સ્વ અદ્રશ્ય થયો તેણીવાર, કુવર ગયા નિજ મહેલ મઝાર, રર સુપ કુંવરનું દેખી વિશાળ, કવિ ઉપમા દેવે તત્કાળ, મકરધ્વજ રહે સ્વર્ગ મઝાર, તેહને છે રતિ પ્રીતિનાર. સીરસો. કામદેવ વંઠયો જગ ભમે, સ્વ ના તિરિ ઘર ઘર રમે, અંગ વિહણો પંડિત કહે, એ સાથે ઘર કેમ નિર્વહે. ૨૪ રતિ પ્રીતિ પતિ ક્લેશ કરી, રોષભરી ઘરથી નીસરી, ખીર સમુદ્ર ઝંપો કરી, જયરથ રાજકુળે અવતરી. રપ અનંગ તાસ વિયોગે ભર્યો, નંદનવન જઇ બહુ તપ કર્યો, કાશી તીર્થ કહ્યો અવતાર, કામદેવ રુપ ચંદ્રકુમાર //છો ચંદ્રશેખરનો રાસ રસાળ, ચોથે પંડે ત્રીજી ઢાળ શ્રી શુભવીર વયત રસ ભર્યા, શ્રોતાલોક સુણી ચિત ઠર્યા. રણl
૧ - પૃથ્વી, ૨ - રાવ-બુમ, ૩ - ચોટલી, ૪ - હાથી, ૫ - હાથી, ફ - આસક્ત.
-
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
Tી લોખ કાળો દો
૩૬૫