SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ -: દુહા : જયરથ કહે ભવ નાટક, વિષયીને ધિક્કાર, ગુરુ ઉપદેશ લલ્યા વિના, સોળે આ સંસાર ૧ નારી અસારી રાગથી, મેં ભવ નિષ્ફળ કીધ, તમે મુજને જીવિત દીયો, સાધુ વંછિત સિદ્ધ. //રા વિષય તજી સસાર એ, તજવો મુજ નિર્ધાર, આપ સવારથ સાધશું, લેઇ સંયમભાર. all પણ પટ્ટરાણી એક છે, વનમાળા અભિયાન, ગુણવંતી દૂર તજી. પામી કાચ નિધાન. જો વળી તસ કન્યા હોય છે, રતિ પ્રીતિ સુંદરી નામ, રુપકળા ગુણ આગળી, "લવણિમ લીલા ધામ. પણ પ્રાકૃત સંસ્કૃત શાસ્ત્રમાં, શāધ અનેકાંત, નિપુણ થઇ પણ નિપુણવર, મળતાં સુખ અત્યંત. કો ચતુરાને મૂરખ મળે, વિણ પરખ્યો ભરતાર, જાય જન્મારો ઝુરતાં, તોડલ રામ વિયાર. / ચતુરા ચતુર મિલાવડો, અહોનિશ કરતાં ગોઠ, પયમાંહિ સાકર ભળી, કથની નાવે હોઠ. Iો. તે માટે મુજ પુત્રીએ, કીધી પ્રતિજ્ઞા એમ, પ્રશ્નોત્તર દીયે તસ વરું, બીજો વરવા નેમ. લો તે પરણાવ્યા વિણ લઉં, જો હું સંયમભાર, તો , સંસાટે હેલણા, કરતા અધમ ગમાર ૧૦ ત્યા કરી મુજને કહો, કુણ હોશે તસ કંત ? મુનિ કહે એ બેઠા ગુણી, ચંદ્રશેખર મતિમંત. ૧૧ આવ્યું સૈન્ય તિણે સમે, પગલાંને અનુસાર, ઉઠી રાજા કુંવરને, વિનવે કરી જુહાર. ૧રો. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૫૩
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy