________________
ચતુર્થ ખંડ
- દુહા :
સસ્ત વયત રસ વસતી, મુખ તંબોળ રસાળ, નયન યુગલ કાજળ કળા, કઠે મુક્તામાળ. //all "કાશ્મીર અર્યા ભાલ, કટિતટ “કાંચી ધરાય, હસાસન કંકણ વલય, તિલક નેપૂર પાય. રા પુસ્તક વીણા ધારિણી, પ્રણમી સરસતી માય, શ્રી શુભવિજય સુગુરુ તણા, પ્રેમે પ્રણમી પાય. all ત્રીજો ખંડ અખંડ રસ, પૂર્ણ થયો સુપ્રમાણે, ચોથો ખંડ કહું હવે, સુણજો શ્રોતા જાણ. જાણ જ શ્રોતા આગળ, વક્તા સફળ પ્રયાસ, મૂર્ણ સભામેં કવિકલા, કુસુમ કુટુંબી ગ્રાસ પણ ક્ષુલ્લક કરથી ટોપરી પડી, સુણી શબ્દ અગાઢ, નિદ્રાએ ભરી ડોકરી, કરે સદર્ભે હડ હાડ. કો ઊંધે તે સુંધે મહી, ચૂસે નહિ રસ ઘૂંટ, સાકર દ્રાક્ષને પરિહરી, કંટક સતો ઉંટ ગા. વિકસિત તયત વદત કરી, પંડિત ગુણ પરખંત, ભક્તિ રુચિ નિદ્રા તજી, શ્રોતા વિનય કરત. ટl. તે માટે સજજ થઇ સુણો, આગળ વાત રસાળ, મુનિ નમી ચંદ્રશેખર સુવે, સુંદર ઠાણ નિહાળ. લો રવિ ઉચે ચલતા સવે, ગગને બેસી વિમાન, જિનવર ચૈત્ય નિહાળીને, ઊતર્યા રણ ઉધાન. ૧oો. વિમળ જિનેશ્વર વાંદને, કુંવર નીકળીઆ બહાર, પાસે પથગશાળમેં દીઠા એક અણગાર, ૧૧
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૪૧