SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. મધ્ય રાત્રિએ શિયાળનો અવાજ સાંભળી સતી શિયળવતી ઘડો લઈને નદીએ જવા નીકળી પાછળથી સસરા જોઈ રહ્યાા છે. ૨. નદીમાંથી મૃતક બહાર કાઢીને શિયળવતી મૃતકના કમરેથી ભૂષણ કાઢીને ઘડામાં નાંખે છે. મૃતક શિયાળને આપે છે. શેઠની વાત સાંભળી શ્રીદેવી શેઠાણીએ કહ્યું - સ્વામિ! તમારી વાત સાચી છે. પણ આવી વાત કોઈને કરશો નહિ. કેમકે ઘરની વાત બહાર કરતાં આપણા ઘરની આબરુ જાય. વળી ઘરના છિદ્રો જોતાં કે કહેતાં કયારેક કોઈ જીવનો ધાત પણ થઈ જાય. માટે આ વાત કોઈને કહેશો નહિ. સુજ્ઞપુરૂષો કહે છે કે આયુષ્ય, ધન, ઘરના છિદ્રો, ઔષધ, મૈથુન, મંત્ર, દાન, માન, અપમાન, આ નવ વસ્તુ ડાહ્યા પુરૂષો ગુપ્ત રાખે છે. કયારેય બોલતા નથી. પત્ની શ્રીદેવી સમજુ અને સજજન હતી. રત્નાકર શેઠ, તે વેળાએ પત્નીની વાત સ્વીકારી, મૌન (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૦૭
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy