________________
જીરે સમંજરી, ગુણમંજરી, જીરે તેમાં વડેરી હોય; જીરે વતાયે સહું તે ગયા, જીરે બીજા દ્ધિ સહુ કોઇ. જીરે /૧૮ll જીરે ખેચર બહુ જોવા મળે, જીરે ખેચરી ગાવે ગીત; જીરે નાટકશાળા નિત્ય હુવે, જીરે ગ શ સ રીત. જીરે /૧લી. જીરે શાસય ચૈત્ય જુહારતાં, જીરે કરતાં નવ નવા ખેલ; જીરે કુસુમકદલી ઘર સ્ત્રી ગણે, જીરે મતાં જળ વત કેલ. જીરે //રoll જીરે નંદીશ્વરદ્વીપે જતાં, અને સાથે રમણીના વં; જીરે શાસય પડિમા વાંહતાં, જીરે પામે અતિઆનંદ. જીરે //ર૧ જીરે મેરૂ પમુહ સાસય જિના, જીટે યાત્રા કરી ઘર જાય; જીરે બિહુ સસરા પાસે થકી, જીરે વિધા બહુલ ગ્રહાય. જીરે //રી જીરે પશુઓને તર ભવ કરે, અરે તને પશુ અવતાર; જીરે પરવિધા છાતણી, જીરે એમ સવિ એક હજાર જીરે રસ જીરે નારીગણ તિાં સંડવી, જીરે સુંદર તર પરિવાર; ' જીરે પંચતીર્થ યાત્રા ભણી, જીરે ચાલ્યો વીયતકુમાર, જીરે રસ
સમેતશિખરે જઇ ઊતર્યા, જીરે વંદી વીસ જિયં; જીરે સીતા તાળ નિહાળીને, જીરે મધુવત જાત નદિ જીરે રપો જીરે તાંદનવન સમ મધુવન, જીરે મંડપ દ્રાક્ષ રસાળ; જીરે સીતાફળ દાડમ તટ, જીરે જાંબુફળ હીંતાલ. અરે છો જીરે ફણસા લીંબુ હરીતકી, જીરે રાયણને સહકાર; જીરે કદલી કુસુમ સુરભિ તટ, જીરે રામ જામફળ સાર. જીરે //રી જીરે અંજીર નાસ્મિ કરમસ, જીરે કિશુંક ચંપક ફૂલ; જીરે કેતકી માલતી વિકસિયાં, જીરે પામી તીર્થ અમૂલ. જીરે //ર૮ll જીરે વડતe મોટો એક છે, જીરે શાખા શાખા વિશાળ; જીરે હંસ મોર શુક સારિકા, જીરે યુગલ વસે કરી માળ, જીરે /રો જીરે જાગતા ભૈરવદેવનું જીરે સુંદર ચૈત્ય વિશાળ; જીરે માનતા માને તેહતો, જીરે દીયે વાંછિત તત્કાળ, જીરે (soil
જીરે
(શ્રી ચંદ્રશેખર સજાનો રાસ)
२८२