________________
વંશજાળ જોવે ફરી, ધૂપ કુંડે ધૃત પૂરે; નર એક કર માળા રહી, પડ્યું મસ્તક દૂર. વિ. ૩૮. રુધિર કરતું દેખીને, કરે પ્રશ્ચાતાપ; વિણ અપરાધી મારીયો, કરતો મંત્રજાપ.. વિ. ૩૯ હાહાકાર કરતો ગયો, વનખંડ વિયાળ; ઊભી દીઠી યૌવતા, વળગી તડાળ.. વિ. Ivol સરોવર તીરે દેખીને, ચિત ચિંતે કુમાર; વત રખવાળી દેવતા, વા વ્યંતર નાર. વિ. ૪૧ અથવા જોવા ઊતરી, વિધાધર બાળ; ચંદ્રવક્ત કાંતિ ઝગે, હોઠ લાલ પ્રવાળ. વિ.. ૪ વા યમુના જળ દેવતા, સરોવમાં નાહી; લીલ વિલાસે ખડી રહી, તટ શાખા સાહી. એમ ચિંતી પૈર્ય જ ધરી, ગયો તેહની પાસે; સા તસ દેખી મોહી રહી, ચિત પ્રેમ વિલાસે. વિ. ૪૪l વળી ચિત્ત ચોરી ચિંતવે, વનરુપે રુડો; પણ સતી નારી ચિત્તમાં, એ ભાંડથી ભંડો. વિ. //૪ રાજકુંવર ભૂલો પડ્યો, આવ્યો એણે કામ; ન ઘટે મુજ તસ પૂછવું કોણ દેશ ને ગામ. વિ. ૪છો પૂછુયે પડુત્તર આપશું, તે પણ ન વિશેષ; ગુણિજત પૂછયાં બોલતાં, સતી દોષ ન લેશ. વિ. ૪ળી ચિંતી મૌનપણે રહી, નીચી તયતા નિવાસ; ચંદ્રશેખર તિાં આવીને, બોલાવે તાસ. વિ. I૪૮ ઉત્તમ રાસ રસાળતો, ખંડ ત્રીજો વિશાળ; શ્રી શુભવીરે તસ ભણી અગિયામી ઢાળ. વિ. ૪
૧-રૂપાનાણું, ર-ઘોડો, ૩-ભેંસ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૯૫