________________
ઉઠી પ્રભાતે માર્ગે ચાલે રે, પહોંચ્યો વસંતપુર ગેહે લાલ; હરખે લોક પાવતી રે દેખી રાયતે નેહે લાલ, અમર ૨૮ ગર્ભવતી સ્ત્રી વાત સુણી રે, દ્ધિ હોય ચાર હર્ષ ધરાવે લાલ; શુભવેળાએ સૂત જનમ્યો તા રે, તિ સ્ર ઉત્સવ થાવે લાલ, અમર રહો ધર્મસેનાભિધ સ્થાપતા રે, ધર્મ પસાયે રે સુખ પાવે લાલ; સજન સાથે દિન બાએ રે, દાન શાળાએ નૃપ આવે લાલ, અમર Boll મંત્રી મૂર્તિ તિાં લાવીને રે, રાણી જાત કરતી લાલ; સુત ઉસંગે ધરી બોલતી રેપમેષ્ઠી સમરતી લાલ, અમર. ૩૧ll સુણજો સૂર્ય વૈમાનિકા રે, વ્યંતરને લોકપાલા લાલ; મત વય કાયા નિર્મળપણે રે, જો મુજ શીલ ઝાકઝમાળા લાલ, અમર, શા તૃપ અરિકેસરીની પ્રિયા રે, રાણી ચંપકમાળા લાલ, શીયળ સુધાસ છાંટતા રે, વિશમી પાવક જવાળા લાલ, અમર, ૩૩ હું પણ એહવી જો સતી રે, તો મુજ હાથ ફરશંતે લાલ; મંત્રી સાજા થઇ ઉઠો રે, સજજત સર્વે વિકસતે લાલ, અમર. ૩૪ સર્વાગે ફરશે એમ કહી રે, મંત્રી તે વેળા લાલ; નરૂપે જિમ નિદ્રા તજી રે કરતાં રાયતે મેળા લાલ, અમર, રૂપો ત્રીજે ખંડે નવમી કહી રે, શ્રી શુભવીરે એ ઢાળો લાલ; ધર્મ થકી દુઃખ વેળા ટળે રે, પામે મંગળ માળો લાલ, અમર, રૂકો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૫૧